પૃષ્ઠ:Kathagutch.pdf/૧૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૪
કથાગુચ્છ.


ઉપજ્યેા. કહાંથી આ આકૃત વળગી? હેને કહ્યું કે ઉભા રહા,’ હમે શા માટે આટલા બધા ગભરાઓ છે ?’ મ્હારી સ્ત્રીએ પૂછ્યું. શારદા જલ્દી હાંથી હઠી ગયેા અને કહ્યું હું આ ઈનજીનની પાસે ઉભા રહીશ. > ' સ્ત્રીને લઇને હું કૈંખીનમાં ગયા અને હેતે સધળા વાત કહી. એ સાંભળીને હેણે કહ્યું, ‘હું મ્હારા પગ ધોયાનું પાણી કાઇને કદિ પણ પીવાને માટે આપીશ નહિં. મ્હેં કહ્યું ‘ એમાં અડચણુ શી છે?’ . શું હમે એ ગજેરીની વાત ઉપર ભરાસે રાખેા છે ? ” . વિશ્વાસ તે નથી રાખતા. પણ એના મનમાં જો એવી ખાત્રી હોય તે. એથી એને લાભ થશે તા !--એમ ત્રણાકના પ્રસંગમાં અનેલું સાંભળ્યું છે સાંભળ્યું છે ? ગયા જન્મનાં માબાપને સ્વપ્રમાં જોઇને, ડોક્ટ રતે ભીખ મગાવીતે, તેમનું પાાદક પીવા કેાઈ જાય છે ?

‘ નહિ, એમ નહિ, કોઈ પણ ઇલાજ ઉપર દૃઢ વિશ્વાસ હોવાથી રાગીને ઘણીવાર કાયદા થાય છે. ’ આ વાત સાંભળીને મ્હારી સ્ત્રી ચૂપ રહી. કેટલીક વાર પછી એટલી, ‘ તે ફક્ત ચેખ્ખુ પાણીજ આપી ને વિશ્વાસ હોવાથીજ કામ થતું હોય તેા કહી દેજો કે એ ચરણામૃત છે. ’ ‘ એવું છળ કપટ કરવાની જરૂર શી ? એમ કહી ચ્હાના પ્યા લામ ચેડું જળ રેડયું. ' ‘ મ્હારી સ્ત્રીએ હસ્તે હસ્તે માજા કહાડયાં અને કહ્યું ' વાહરે વાહ! એણે હમને કાણુ જાણે કેવાએ ભેાળામટ જાણ્યા ! હમને આટલા ભાળા જોઇને વિલાયતમાં કોઈ મડમ હમારી સાથે પરણી કેમ ન ગઇ, એજ મ્હને તે નવાઇ લાગે છે ?