પૃષ્ઠ:Kathagutch.pdf/૧૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૯
સરસ્વતી.


પણ જાઉં છું. તું જાણે છે કે હું સૌથી ન્હાને છેકરા છુ તાપણુ હેમનો માનીતે નથી. પરન્તુ તું હારા ચિત્તાકર્ષક સ્વભાવથી તે મુદ્રાને સમજાવે અને તે હૅને તેને વારસ બનાવી જાય તે તે પછી ખેડ પાર નહિતા, તું મ્હારી ઠરાવ જાણે છેસ્તા.” પતિએ હેનું પેાત પ્રકાશ્યું. સરસ્વતી સ્વાત્માભિમાની હતી. પરન્તુ ત્યેનું હૃદય પ્રેમાર્દ્ર હતું. એક પળને માટે તેા હેનું અભિમાન જતું રહ્યું. તે પતિને પગે પડી કહેવા લાગી વ્હાલા મહેરખાન, મ્હારા ઉપર દયા લાવે. મ્હારા હૃદયના ચૂરેચૂરા ન કરી નાંખા. હમે કહેતા હતા કે હું હૅને અગાધ પ્રેમથી ચાહું છું. એ શું વ્હાલા ખેાટું જ હતું?” હેના હેરા સુંદર હતા, મુખાકૃતિ ગેાળ હતી. હેની આંખામાં ઊડી કેામળતા ઝળકતી હતી. પરંતુ હેનું મન નબળું હતું. સરસ્વ- તીને જમીન ઉપરથી ઉઠાડી લ્હેણે કહ્યું:- પણ પૈસા તા મ્હને મળવા જ જોઇએ, ગરીમા નિર્ધનતા હવે મ્હારાથી સહન નથી થતી. ઘણા પ્રયત્ને સરસ્વતી ઉડીને ઊભી થવા સમર્થ થઈ. હેણે શાંતિથી કહ્યું:~ ઠીક વારૂ ત્યારે વ્હાલા,’ ખસ અહિયાં હવે એ તકરારના અન્ત આવ્યા. સરસ્વતીને પીયેરમાં ધણું દુઃખ હતું, આજથી ત્રણ વર્ષ ઉપર હેના પતિ હેને ત્યાંથી લઇ આવ્યેા હતા. હેનાં સગાં- વ્હાલાંની ગાળેા ખાઇને, ક્રોધપાત્ર થઇને પોતાનું રક્ષણ દૃઢતાથી કરવા માટે તે હેને પૂજતી હતી. એટલા માટે એ એ જણાં દુનિયામાં એક ખીજાનું સર્વસ્વ હતાં. પરન્તુ છેલ્લા એકાદ વર્ષથી હેને પતિના સ્વભા- વમાં ફેર પડતા જણાતા હતા. ધર ઉપરથી હેનું મન દિનપ્રતિદિન ઉઠતું જ હતું. હેના શબ્દો દિવસે દિવસે વધારે કઠોર અને મેદરકાર થતા જતા હતા. હેની પરાકાષ્ઠા અહિયાં આવી હતી. બીજે દિવસે તેઓ એક મે બળદ જોડેલા મ્હોટા ગાડામાં બેશી નીકળ્યાં. ખળદોને ખાંધેલી ઘટડીઓના અવાજ સાંભળતાં સાંભળત