હેમણે રગશીયું ગાડું ચલાવ્યું. રાત દિવસ મુસાફરી કર્યા પછી ખીજે
દિવસે તે સરસ્વતીના સાસરાને ઘેર આવી પહોંચ્યાં. તે વૃદ્ધ પુરૂષ
ખરેખર ખહુ માં હતા. પરન્તુ હેમના આવ્યા પછી હેના વળતા
દહાડા આવ્યા અને થાડાક વખતમાં સાજો તાજો થઈ ગયા. હેના
ચાર છેાકરાઓ અત્યંત કાળજીથી હેની ચાકરી કરવામાં રશકાયા
હતા, પરન્તુ હેમનેા પિતા હૈમના ઉદ્દેશા જાણતા હતા, અને તેથી
સાઇથી હેમના કામ ઉપર નજર રાખતા હતા. હૈના સાજા થયા
પછી સરસ્વતી કાઈ પણ દિવસ સસરાજી પાસે જતી નહોતી. તે
ડેાસા તે ખાલિકા તરફ આકર્ષાયા હતા. તે માંદા હતા ત્યારે એક એ
વખત તે હેમની પાસે ગઇ હતી. પરન્તુ તે એ પ્રસંગે સસરાના મનમાં
સરસ્વતીને માટે ઉચ્ચ ભાવ ઉત્પન્ન કરવાને માટે ખસ હતા. કારણકે
તે મધુરભાષી સુન્દર ખાલિકા હતી, હૈની રીતભાત ચિત્તાકર્ષક હતી.
હેની ખીજી જેઠાણીઓ અદેખાઈથી એક બીજામાં કહેવા લાગી
કેઃ– જુઓ સસરાજીને સરસ્વતીના ઉપર કોણ જાણે શીએ માહના
લાગી છે. એ કેવી ચાલાક છેકરી છે. પૈસા મેળવવાને માટે એ
જીએને કેટલું બધું કરે છે?
એક દિવસ સરસ્વતીના પતિ હેની પાસે આવી ખેલ્યા. ‘ આ
રીક કરે છે, એ મુઠ્ઠાને ઠેકાણે લાવવા માટે આજ બરાબર ઉપાય છે.
તું હુંશિયાર તેા છે એમાં જરાએ શક નહિ ’ પરન્તુ સરસ્વતી ત્યારથી
સ્વાભિમાનને લીધે પાછી હટી ગઈ અને સસરાજીની પાસે ફરીથી
ફાઇ દિવસ ગઇ નહિં.
એક દિવસ સુબ્બા સમય હતા. અંધકાર છવાઇ રહ્યા હતા.
સરસ્વતી બહારના ચેગાનમાં ઉદાસ બની ઊભી હતી. ઘર આગળના
ચેગાનમાં એક બાગ હતા. હૈમાં શાક ભાજી, તથા આંબા, નારંગી
અને જામફળનાં ઝાડ વાવ્યાં હતાં. આ વૃક્ષાની છાયામાં હણે એ