પૃષ્ઠ:Kathagutch.pdf/૧૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૧
સરસ્વતી.


મનુષ્યાકૃતિઓ જોઇ. અને ધીરા સ્વરથી પરસ્પર વાર્તાલાપ કરી રહ્યાં હતાં. એ જણની વાત ચુપકીથી સાંભળી જવાની હૈની ઇચ્છા નહેાતી તેથી તે ત્યાંની ત્યાંજ ઊભી રહી. અને ક્રૂરીથી ઉદાસીનતાના સાગરમાં ડૂબી ગઇ. પણ એ ત્યાંથી જતી રહે તે વ્હેલાં એકાએક હેતે કાને શબ્દો પડયાઃ—— ‘ હા હરિરાવ, ત્યારે સંભાળીને કામ લેવું જોઇએ. એ ખુઢ્ઢાને હવે શક પડવા લાગ્યા છે. હારા બધા લેણુદારા હવે પુષ્કળ ખખડવા લાગ્યા છે. એ લાકા હારા બાપને લખશે તે તું શું કરીશ ? અને હારી શીવલે થશે ? હિરરાવે હેને કહ્યું:-હમે હમારા પોતાના દેવાનું શું કરશે ? ‘. મ્હારે પણ ઘણું દેવું છે. પણ હારા જેટલું નહિ—હારી તા હદપાર વાત ગઇ છે. એ વાળી દેવાને માટે તું પૈસા ક્યાંથી લાવીશ ? તું જીગાર્ શું કામ રમે છે?’ C હું ખીજી વાર લગ્ન કરીશ. કાઇ પૈસાદારની છે.કરી પરણીશ. હું હને કહું છું કે હું સરસ્વતીથી કંટાળી ગયા છું. મ્હારી મા મ્હને જરૂર ફરીથી પરણાવશે. કારણકે સરસ્વતીને હજી સુધી પુત્ર નથી થયા.’ સરસ્વતીના મનની સ્થિતિની કલ્પના વાંચકેાજ કરી લેશે. હરિ- રાવ હેના પતિનું નામ હતું. હવે હેના સમજવામાં બધી વાત આવી. એ દિવસ પછી સરસ્વતીને હેના સસરાએ મેલાવી. હૈની મુખાકૃતિ આજ ઉગ્ર લાગતી હતી. હેણે કહ્યું, ‘ સરસ્વતી, હું જાણું છું કે તુ હંમેશ સત્ય ખેલે છે. હારા ધણીને ઘણું દેવું છે. એ વાત શું ખરી છે? હેના એક લેણદારના પત્ર આ રહ્યા. એ માટે જુગારી છે. એ વાત ખરી છે? હું ત્હારૂં કહ્યું સાચુ· માનીશ. પૂર્ણ વિશ્વાસ રાખીશ. પણ જો એ વાત ખરી હશે તે હું એને એક દમડી પણ પરખાવવાના નથી. ”