પૃષ્ઠ:Kathagutch.pdf/૧૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૩
સરસ્વતી.


સત્કાર કર્યાં. હરિરાવ ખાલ્યાઃ ‘ સરસ્વતી ! તું ઘેર પાછી નાહ આવે ? મ્હને હારી બહુ ખાટ પડે છે. ' હેણે પૂછ્યું: ‘ હમારી ખીજી વારની ઐરીનું શું થયું ? “ , હું હેતે ધિક્કારૂં છું. હે હૈને હેના માપને ઘેર કહાડી મૂકી છે. એ તેા માંદલી છે, અને બહુ જીવે એમ પણ લાગતું નથી. ” બિચારીની એ દશા,’ સરસ્વતી ખેલી. - પરન્તુ ઘેર્ આવે છે કે નહિ એ કહે. મ્હને હારી બહુ જરૂર છે.’ સરસ્વતીનું હૃદય પીગળ્યું, પરન્તુ નિશ્ચિંત ઉત્તર હેણે ન આપ્યા. જલદીથી પત્ર લખવાનું સરસ્વતીએ વચન આપ્યું. હરિરાવ ઘેર ગયે પણ એક અઠવાડીઆ પછી સરસ્વતીને એક પત્ર મળ્યા તેથી હૈને અધી યથાર્થ વાતની ખખ્ખર પડી ગઈ. હૈના સસરા મરી ગયેા હતા. અને હેની મિલકતની વારસ પાતાને ( સરસ્વતીને ) ની મતા ગયા હતા. આજ કારણથી હરિરાવને ફરીથી હેની જરૂર પડી હતી. હેતે હૈના પૈસા જોઈતા હતા. સરસ્વતીએ વડીલાને લખી દીધું કે મ્હારી વારસાની એ મીલકત મ્હારા પતિને આપી દેવામાં આવે. પછી તે પેાતાની માને લઈ (આપ હૅના કયારનાએ મરી ગયા હતા. એક દૂરના ગામડામાં જઇ વસી, અને એ બાબત પાડીશીઆદેશીને કાંઇ કહેતી ગઇ નહિ. ( એમ બે વર્ષ વીતી ગયાં, હરરાવની કાંઈ ખખ્ખર પડી નહિ. પરન્તુ આશ્ચર્યકારક વાત એ ખની કે એક દિવસ સરસ્વતી જ્યારે પતિને માટે અતિ આતુર હતી ત્યારે હેને એક અજન્ટ ( અગત્યના ) તાર મળ્યે હેમાં લખ્યું હતું કે “ હારરાવ ધણા માં છે અને સરસ્વતીને મળવા ચાહે છે’ એકદમ સરસ્વતી પતિને મળવા નીકળી. અને ખની શકે તેટલી ત્વરાથી પતિ પાસે જઇ પહોંચી. વસ્તુતઃ એ વધારે માં હતા. સરસ્વતીને જોઇ હેને આનદ થયા. હેના હાથને આલિંગન