પૃષ્ઠ:Kathagutch.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩
અજ્ઞાન અને વિજ્ઞાન


જવાબ સાંભળીને મ્હારી બુદ્ધિ ચકરાવા લાગી. હું તા સ્તબ્ધ થઇ ગયા. આતા હાર્વીના અવાજ નથી. એ એક કામળ નમ્ર સ્વર હતા. આ વખતે પહેલાના જેવીજ વિચિત્ર ભૂલથી મ્હે સુન્દરી લીટીને મ્હારી પાસે ખેાલાવી હતી. એ કહેવા લાગી - તું મરી કેમ નથી જતા ? મ્હારી પાસે શું કામ આવે? જહન્નુમમાં નથી જતા?’ હે” તરતજ કહ્યું અરે ! ક્રોધ ન કરશ. આગળ હારી વાત તે સાંભળી

યે ?’ લીડીએ હુને ખેાલતા અટકાવીને કહ્યું ‘ શું સાંભળુ? કમખન્ન ! ખબરદાર જો હું ફરીથી કાંઈ કહ્યું તા, જો આ નળી મ્હે કાગળથી અધ કરી દીધી. અને હવારે ઉઠીને હારા મ્હાંપર ઝાક મારીશ. ” હાથ પગ લંબાવીને હું પથારીમાં પડયેા. ઇંગ્લાંડના શિયાળાની રાત્રે શરીરમાંથી પરસેવા નીકળવા માંડયા. એક તા અંધારી ઓરડી, વળી તે ઉપરના શટર્સ ( કમાડની ફરકડી ) બધાં બંધ-મ્હારા શ્વાસ રૂંધાવા લાગ્યા, ગભરાટથી દમ ફ્રુટવા લાગ્યા. હમણાં પ્રાણ નીકળી જશે એમ લાગ્યું, અને મ્હારાથી રહેવાયું નહિ. શટર્સ ઉઘાડવાની ઇચ્છાથી હું ઉઠીને ઉભા થયા. અંધારામાં દિવાલને અટકીને ધીમે ધીમે ચાલવા માંડયું. પડદાને હાથ અડકી ગયા, હું સમજ્યેા કે આહયાં જાલી છે. અહ! પણ એ તે ન્હાના પલ'ગની મચ્છરદાની હતી. વળી હાથ લખાવી આગળ વધ્યા. એ ત્રણ વાર ખુરસી ડોકર ખાઇને ‘ પવાત ઘરૌતહે’ ના ઉપક્રમ થયા. એકવાર કોઇ વસ્તુના અવાજ થયા. વિચાર કર્યાંથી મ્હને લાગ્યું કે પગથી કળ ખાવ્યાથી ફળમાંથી પાણી પડવા માંડયું છે. આ વખતે મ્હારી મળી. પડદો ઉંચા કરીને હું મારી ઉઘાડવા ગયા એટલે તા-અરે રે ૨-૨ હું: હું: હું કુદીને દોડી જવા લાગ્યા, પણ એક ખુરશીને પગ અથડાયા અને હું પડી ગયા. આ શિયાળાની રાતે શ્રાવણ ભાદરવાની જલધારાની પેઠે ખરફથી પણ વધારે ઠંડી જલની ધારા ઘણા વેગથી મ્હારા શિર- સાથે