.
ગયા છે. રાત દિવસ દેવતા ને પિતરાઇઓને ગાળા ભાંડે છે. '
૨૫
'
એટલામાં ગાર મહારાજ કરાની કિરીનેા હાથ પકડીને
આવી પહોંચ્યા અને હસીને ખેાલ્યા ' જે હારી કેટલી સેવા થાય
છે. આટલું છતાં પણુ તું રાજકહ્યા કરે છે કે મ્હારા હાથપગની
ખબર લેનાર કાઇ નથી.
ગારાણી ખેલ્યાં ‘ અરે સાંભળ્યું નહિ, આ ન્હાની વહુ પ્રયા-
ગરાજ જવા કહે છે, '
પ્રયાગરાજ ! કુમ્ભના મેળામાં !! રામ ! રામ! હાં આટલી
ભીડભાડમાં જવાના વહુ એટીના ધર્મ નથી.’
k
સસરાને મ્હોંએથી એવી વાત સાંભળીને ન્હાની વહુ મનમાં તે
મનમાં જ શરમાઈ ગઈ, અને ઝટ સ્હેાંથી ઉઠીને કામકાજ આટોપી
લેઈ ને પોતાની મેડીમાં જઇને મેઠી. હોં આગળ પતિ સાથે શી
વાત થઇ તે તો હમને ખખ્ખર નથી પણ હેની મ્હેનપણી સાથે એને
જે વાત થઈ તે ઉપરથી એટલું તે। જણાયું કે, આખરે હેના
પતિએ સ્હીડાઇ જઇને કહ્યું હતું કે ‘ કુમ્ભકુમ્ભ કરીને તે તું મ્હારા
જીવ ખાઇ ગઇ. કાણુ જાણે કડાંથીએ ત્હારા શરીરમાં આ કુમ્ભ
કર્ણનું ભૂત ભરાયું છે. જવું હોય તેા જા હારા ભાઇની સાથે ચાલી
નં. ચ્હાં હેકરાને લઇ જઇને ટહાડમાં મારવું હાય તા મારી નાંખા.’
પેલા છેકરા તે તમારે ત્હાંજ હતા ને એને હું ક્યાં લઈ ગઈ
હતી ખરી વાત તેા એ છે કે તુટી તેની ખુટી નથી. આવરદા
આવી રહ્યા હોય તે કેાઇના રાખ્યા શકાય નહિ. '
r
ન્હાની વહુએ પાતાની ફાઈના છેકરા પાસે પણ ઘણી વિનંતિ
કરાવી એટલે આખરે ગાર માહારાજને હેતે પ્રયાગ માકલવાનું કબુલ
કરવું પડયું. હવે ખુશીના માર્યા હૈને હર્ષ સમાયે। નહિ. ઝટપટ
થોડું ઘણું ભાતું કરી ગાંસડી પેટલી ખાંધી જવા માટે તૈયાર થઇ