એ ખધાંના તે પત્તા લાગ્યા. પણ હાં, ‘ન્હાની વહુ ' ચ્હાં છે ?
રામેશ્વરના જીવ હેતે માટે સૌથી વધારે આકુળ વ્યાકુળ થવા લાગ્યા.
અને ફ્ક્ત એજ વિચાર આવ્યા કરતા હતા કે શંભુરામ અને હેમાં
માત પિતાને જઇને શું મ્હાં ખતાવીશ? હારે તેએ પૂછશે કે ન્હાની
વહુને ખંખુ મ્હાં છે? ત્હારે હું શા જવાબ દઇશ ? હેને વળી એ પણ
વિચાર આવ્યા કે લેાકા એમ પણ કહેશે કે પેાતાની મા મ્હેનને તે
સાચવીને લાવ્યેા, અને મામાની છેકરીની કાંઈ સંભાળ ન લીધી.
આંગળીથી નખ વેગળા તે વેગળાજ. આવી આવી ચિતાથી અત્યંત
ગભરાઇ જઇને આકુળ ચિત્તે, કાતર સ્વરે રામેશ્વર પ્રભુને કહેવા લાગ્યા
. હૈશ્વિર ! કયા જન્મના પાપે મ્હારા ઉપર આ લ’ક ચટાડયું?
હાય! આના કરતાં તા મ્હારૂં મૃત્યુ શા માટે ન થયું? મ્હારા હોં
ભેગ મળ્યા કે સ્ત્રીઓની સલાહ માનીને હું આહ’ આવ્યા ?’
ગાંડા મનુષ્યની પેઠે આખા મેળામાં દસ દસવાર રામેશ્વર પે!-
તાની મ્હેન– ન્હાની વહુ' ની શોધમાં કર્યાં. કદી ત્રિવેણીને કાંઠે,
તે કદી સાધુઓની કુટીરમાં, તા ફદી જે સ્થળે મડદાંઓને એક મ્હોટા
મિનારાના આકારમાં ઢગલે કર્યો હતેા હ્તાં તે કદી પેાલીસના
થાણામાં એની ખબર કહાડવા જતા. આખરે ઘણી શેાધ પછી ખબર
પડી કે ‘ ન્હાની વહુ ' તે ધવાએલા લાકા ભેગી ઇસ્પીતાલમાં લઇ
ગયા છે. રામેશ્વર તરતજ ઇસ્પીતાલમાં પહોંચ્યા. જોયું તે ન્હાની
વ્હુ' ને એક ખાટલા ઉપર સુવાડી સૂકી છે. હેની છાતીમાં એક
સપ્ત ધા લાગ્યા છે, હાડકાંના સુરેચુરા થઇ ગયા છે. ભાઇને જોતાં
જ એ હંતભાગિની છાતી ઉપર એ હાથ મૂકીને
કરીને અમેા પાડવા
' અપુરે, લાગી, અને ભા'ને કહેવા લાગી હમે અશ્રુને તેડી આવેને ! હાય! મ્હારા એ કુમળા ફૂલ જેવા છેાકરાએ કમ્હારનું કાંઇ ખાધું નથી. હમે જલદી જઇને એને અહિં 3 મુરે, ભાઈ,