પૃષ્ઠ:Kathagutch.pdf/૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૯
ગૃહધર્મ.


બધા ડેાસા પુત્રની આજ્ઞા પ્રમાણે ચાલવા માટે ગેપાળદાસની પાસે પહેોંચ્યા. ગાપાળદાસની સાથે વાદવિવાદ કરીને આખરે પેાતાની વાત હેમને ગળે ઉતારવાના આ ખુઠ્ઠાએ નિશ્ચય કર્યાં હતા. હેમણે પહેલે પ્રશ્ન આ કર્યાં હમે વિવાહ કેમ નથી કરતા ?’ ગેાપાળદાસે હસીને (

જવાબ આપ્યા ‘ આ ‘ કેમ ’ ના તા ઉત્તરજ નથી. આપણે જેટલાં કામેા કરીએ છીએ તેટલા બધાના કાંઇને કાં ઉદ્દેશ તા અવશ્ય હાય છે. છતાં ધારવા પ્રમાણે વગર કારણનાં પણ કોઇ કાર્ય હાય તે આ મ્હારા એક કામની ગણના એમાં કરી લેજો.’ આ વાક્ય સાંભળીને તે આવેલા વૃદ્ધ પુરૂષ! ક્રોધથી બળીને ખાક થઈ ગયા, અને ગાપાળ- દાસ તથા હૈમના પિતાને આડી અવળી ચેાપડાવા લાગ્યા. જે સમયમાં પિતાની ઈચ્છા મુજખ ચાલવું એજ શાસ્ત્ર મનાતુ હતું તે સમયમાં ગોપાળદાસના ખાપે પુત્રને આવી રીત્યે મેઢે ચ્હડાવવા અને હેની મારફત ગામના વૃદ્ધ પુરૂષાનું અપમાન કરાવવું એ ગ્રામનિવાસીઓને અત્યંત અસહુ માલૂમ પડયું. એ લેાકે ગોપાળદાસના પિતા આગળ જ ગર્જના કરી કહેવા લાગ્યા અંગ્રેજી ભણાવી હમે છેકરાને ઘણા શાણા અને કુળદીપક ખનાવ્યા! ખસ ! હવે દેશ અને ન્યાત જાત બધું નષ્ટ થઈ જવાનુ એ નક્કી સમજી લેજો. ન્હાના ન્હોટાની કાંઇ મર્યાદાજ ન રહી. આ પેલે1 મેાતીચંદના પુત્ર રામદાસ મુંબઈ જઈને અંગ્રેજી ભણી આવ્યા છેસ્તે. પણ એણે તા કુળની લાજ મરજાદા ખીલકુલ છેાડી નથી. પાતાના કુલવાનપણાને માટે તે કેટલું બધું અભિમાન ધરાવે છે! પણ ગેાપાળનાજેવા તા મિથ્યાભિમાની કરી અમે ક્યાંય પણ ન દેખ્યા. હેણે તે વડીલેાની પ્રતિષ્ઠાને કાંઇ પણ ખ્યાલ ન કરતાં હમારા બધાની વાતજ એકદમ ઉડાવી દીધી. ” આ વગેરે અનેક કટાક્ષ સાંભળીને ગેuપાળદાસના પિતાએ બ્રા પ્રસન્ન થઇ કહ્યું ‘ આજે હમે લાકાએ મ્હને અનહદ આનંદ ઉપજાબ્યા છે. આજ મ્હારી ખાત્રી < 23