પૃષ્ઠ:Kathagutch.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૬
કથાગુચ્છ.


લાગ્યા. પણ એ વખતે હેમની મુખાકૃતિ જોનાર કાઇ પણ કહી હેમની નજર ન્યુસપેપરના કાગળ ઉપર સીધી રેખામાં હોવા છતાં પણ, હેમનું ધ્યાન ક્યાંય ખીજે જ હતું. ' શકત, રંગીલદાસ ભરૂચ શહેરના એક પ્રસિદ્ધ વેપારી હતા. એમના વધા ધમધાકાર ચાલતા હતા, અને રાક્ડી પુંજી ઉપરાંત ગામગરાસ પણ એમણે સારા એકઠા કયા હતા સરકાર દરમાં પણ હેમનું સારૂં માન હતું. મ્યુનિસિપાલેટીના એ કમીશનર હતા. પ્રજા પણ એમના ઉપર શ્રદ્વા રાખતી તથા એમનાથી ડરીને ચાલતી. કારણકે એ પ્રજાનું સુખ દુઃખ જાણવાને સદા તૈયાર રહેતા અને વખત આવે એમને મદદ પણ કરતા. શેઠસાહુકારામાં લેણુદેણુના ઝગડા પડે તે કચેરીએ ચ્હડાવીને બંનેને ખરાખખસ્ત કરાવ્યા વગર લવાદીથી ફૈસલે! કરાવવા પાતે પ્રયત્ન કરતા. પરન્તુ એમનામાં એક મ્હોટા દોષ હતા. હુંપદ એમનામાં ધણું હતું. સદાએ પોતાને કા ખરા કરાવવા માંગતા. વિદ્ધતા તેા એમનાથી જરા પણ સંખાતી નહિ. અને આ- ટલા દયાળુ હોવા છતાં પણ પાતાના મતથી વિÆ પડનારને ટેક.’ ની ખાતર, પાયમાલ કર્યા વગર કદી છેડતા નહિ. ( આજ એમની જીંદગીમાં પહેલીજવાર જમાઈ આગળ પોતાની આ સ્વતંત્રતા તુટયાથી એમના ક્રોધને પાર રહ્યા નહિ. ગરીખ વાણિ- ચાના છે!કરા મનમેાહન સાથે ઝ્હારે હેમણે પ્રાણથી પણ અધિક વ્હાલી પુત્રી લલિતાના વિવાહ કર્યાં, ત્હારે એમણે મનમાં નક્કી કરી રાખ્યું હતું કે લગ્ન પછી મનમાહનને ધરજમાઇ તરીકે રાખીશ. એમને સ્વપ્ને પણ વિચાર નહાતા આવ્યા કે એ ગરીખના છેઠકરાને એટલું બધું આભમાન આવશે કે મ્હારે ધેર રહેવાનું મન્નુર નહિ કરે. એટલા સારૂ વૃદ્ધ રંગીલદાસે લગ્ન થતાં પહેલાં પેાતાના એ વિચાર જાહેર પણ કર્યાં નહાતા, હવે વૃદ્ધની ઊંધ ઉડી. જોયું કે આજ મ્હારા