પૃષ્ઠ:Kathagutch.pdf/૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૭
સ્નેહનો જય.


જેવા અનુભવીએ પણુ છક્કડ ખાધી. આટલે વર્ષે નવયુવક જમાઈ આગળ હેમને અપમાન ખમવું પડયું. જમાઇને એ અસભ્યતાની સા કરવા માટે હેમના આખા શરીરનું લેાહી ઉકળી આવ્યું પણ ખીજી તરફ્ જીંદગીનું એક માત્ર બંધન સ્નેહાળ પુત્રી લલિતાના તરફ્ પણ ધ્યાન ગયું. એ બંને પુત્રી ઉપર જેટલા પ્રેમ હતેા તેટલા પ્રેમ ઘણા થોડા પિતા પુત્રી ઉપર રાખતા હશે. લલિતાને લાડ લડાવવામાં એમણે કાંઈ મા રાખી નહેાતી. એ એમની આંખની પુતળી હતી અને એવી લાડવાઇ છેાકરી દરિદ્ર સ્વામીને ધેર જઇ દુઃખ પામે એજ વિચાર અસહ્ય થઈ પડવાથી લલિતાને સાસરે મેકલવાને એ નારાજ હતા. ઘડીકમાં હેમતે વિચાર આવતા કે, સ્વામીથી વિખુટી રહેવા કરતાં ગમેતેવી ગરીખામાં પણ પતિની સાથે રહેવું એજ સ્ત્રીને માટે ઉત્તમ છે. પણ પોતાના જન્મના છઠ્ઠી સ્વભાવ આગળ એ બધું જ્ઞાન તરનજ વિસ એક માસ વીતી ગયા પછી એક દિવસ ખપેરે નાકરે આવીને લલિતાના હાથમાં એક કાગળ આપ્યા-તરત જ એ કાગળ ફાડીને લલિતા વાંચવા લાગી. એમાં લખ્યું હતું. લલિતા ! તુ જો મ્હને ચાહતી હૈાય, તે પત્ર વાંચતા વાર્જ અહિ ચાલી આવશે. હારા ઘરથી પાંચમે ધેર મ્હારા મિત્ર મિસ્ટર દલાલ રહે છે. હારા નાકરે એ ધર્ જોયું છે. એ હને ધર્ બતાવી આપો. તુ નહિ આવે તે હું સ્ડમજી લઈશ કે હારા મ્હારા ઉપર લવલેશ પ્રેમ નથી. હું હવે ત્યારે ઘેર કદી આવવાના નથી. એજ. લી. મનમેાહન.