પૃષ્ઠ:Kathagutch.pdf/૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૬
કથાગુચ્છ.


આ વખતે મેળામાં ખૂબ વકરી કરીને ત્યારે માટે સારી સારી ચીજો લેતા આવીશ. ’ ખીજે દિવસે હવારે સુંદરલાલ ભાડાની ગાડી કરીને મેળામાં જવા નીકળ્યેા. રસ્તામાં એક ધર્મશાળામાં રહેણું મુકામ કર્યાં. એ ધર્મશાળામાં રહેની જાની ઓળખાણુના એક વાણિયા સાથે હે મેળાપ થયો. બન્ને જણાએ રાત્રે સાથે જ ભોજન કર્યું તથા એકજ આરડીમાં સૂઈ રહ્યા. સુંદરલાલે સ્ફુવારના પહેારમાં ઉઠીને પોતાના ગાડીવાનને જગાડયા, હૈની ઈચ્છા હતી કે તડકા નીકળતાં નીકળતાં તેા આગળને વિસામે પહેાંચી જઇને ભાજન કરવું. ધર્મશાળાવાળાને ભાડું ચુકવી દઇને એ સ્હેાંથી રવાના થયેા. આગળની ધર્મશાળામાં ભેાજન કરી રહ્યા પછી ઓટલા ઉપર એસીને સુંદરલાલ સતાર વગાડી રહ્યા હતા એટલામાં એક ગાડી હુઁાં આવીને ઉભી. એ ગાડીમાંથી પાલિસના ફેશજદાર અને એ સિપા- ઇ ઉતર્યા, ફાજદાર સુંદરલાલને અનેક પ્રકારના પ્રશ્ન કરવા લાગ્યા. હમે કોણ છે ?’ હુઁાંથી આવે છે ? કહાં જશેા? શું કરી છે? વગેરે પ્રશ્નાની પરપરા ચલાવી. સુંદરલાલે હેના પ્રશ્નોના યથાર્થ ઉત્તર આપ્યા. પછી ફેશજદારને વિવેકપૂર્વક કહ્યું ‘ સાહેબ! તમાકુ પીશે?’ ફોજદારે એના ઉત્તર આપવાને બદલે પાછા પ્રશ્ન પૂછવા માંડયા. ‘કાલ રાતે હમે હોં હતા ? એકલા હતા કે સાથે ખીજો કોઈ વેપારી હતા ? વારે હમે હમારા સાથીને મળ્યા હતા કે નહિ ? આટલા વ્હેલા ઉઠીને ચાલ્યા આવવાનું પ્રત્યેાજન શું?’ વગેરે વગેરે. C સુંદરલાલ આ બધા ઉપરા ઉપરી પૂછાતા પ્રશ્નથી આશ્ચર્ય પામતા હતા. છતાં પણ એક સભ્ય ગૃહસ્થને છાજે એવી રીત્યે હણે એ બધા પ્રશ્નાના રીતસર જવાબ આપ્યા હતા. છેવટે હેણે કહ્યું ઃ કેમ સાહેબ ! હુને આટલા બધા સવાલ કેમ પૂછે છે? હું નથી