પૃષ્ઠ:Kathagutch.pdf/૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૨
કથાગુચ્છ.


પાણી સેવે છે. ઠીક પણ મ્હોટા ભાઈ એ તે કહેા કે હમે અહિં શા કસુરમાં આવ્યા છે ? ' સુંદરલાલને પેાતાની કહાણી કહેવી ગમતી નહેાતી. ઉંડે! નિશ્વાસ નાંખીને એણે કહ્યું ‘ વીસ વરસ થયાં હું પાપની સજા ભાગવું છું.’ ‘પણ પાપ શું તેતા કહેા. ’ ‘ એ વાતની આજ જરૂર નથી. જરૂર આગલા જન્મમાં મ્હે કાઈ પાપ કયા હશે હૈની સજા આજે અહિ' ભાગવવી પડે છે. ' સુંદરલાલે વધારે વાતચીત કરી નહિ. મીજા બધા કેદીએ અન્ન દુલાને સુંદરલાલની કહાણી કહી સંભળાવી. એ બધી હકીકત સાંભ- ળીને અમદુલા એકી ટશે સુંદરલાલના હામું જોઈ રહ્યા. અને થોડી વારે એટલી ઉઠયા એ તા ધણા તાજ્જુખની વાત છે, મ્હોટા ભાઈ કેટલા વરસથી અહિં છે. ખીજા બધા કેદી આ અબદુલ્લાને હેના આશ્ચર્યનું કારણ પૂછવા લાગ્યા. અબદુલ્લાએ ફક્ત એટલુંજ જણાવ્યું કે હમારા બન્નેના મેળાપ આ પ્રમાણે આન્હામનમાં થશે એમ કાણુ જાણતું હતું. ( અબદુલ્લાની વાત ઉપરથી સુંદરલાલને શક ગયે। કે ધર્મશાળામાં થયેલા ખૂનના ખરા ખૂની એ તે નહિ હોય! એણે પૂછ્યું - ખાન સાહેબ ! હમે એ ખૂન સંબંધી કાંઈ જાણેા છે? હમે મ્હને અગાઉ કોઈ વાર દીઠે છે ?' અબદુલ્લાએ કહ્યું ‘ દીઠા છે કે નહિ તે કેમ કહી શકાય ? હમે તા દેશે દેશ કરનારા ધાએ લાકે સાથે હમારે કામ પડે. વળી એ ખૂનની વાતને વરસ પણ ધૃણાં થઈ ગયાં. હવે કાંઈ યાદ થાડુંજ રહે છે ? સુંદરલાલે કહ્યું ‘ ત્યારે એ વેપારીનું ખૂન કાણે કર્યું હતું તે સબંધી કાંઈ સાંભળ્યું છે ?