પૃષ્ઠ:Kathagutch.pdf/૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૨
કથા ગુચ્છ


કર્યે જતા, અને એ જ્ઞાનના લાભ ખીજાને ગૃહિણી' દ્વારા આપતા. એનું હૃદય પ્રેમના સાગરરૂપ હાવા છતાં પણ એ પ્રેમને પ્રદર્શિત કરવા માટે ચાળા ચટકા કરતાં એને બિલકુલ આવડતું નહિ, એને ખબર નહેાતી કે સ્ત્રીના ઉપર ખાલી અંતઃકરણને પ્રેમ રાખ્યાથીજ ચાલતું નથી, હૈમને તેા ખુલ્લા શબ્દોમાં વારે ડીએ હૅમજાવવું પણ પડે છે કે ' વ્હાલી હું હને ધણાજ ચાહું છું. તું મ્હારૂં જીગર છે. ૐજ મ્હારૂં જીવન છે, અને પુંજ મ્હારાં નેત્રાની કામુદી છે. એને બિચારાને ખર નહોતી કે નવેઢા પત્નીના વાળના ગુચ્છા જોઇને આનંદમાં ગરકાવ થઈ જવું જોઇએ, રંગીન સાડી પહેરીને એ બહાર જવા નીકળે ત્હારે ખુશ ખુશ થઈને હસતે હેરે કહેવું જોઇએ જોયું ડિયર, આ પીરાજી રંગની સાડી ત્હારા સુંદર શરીર ઉપર કેવી ખીલે છે ! ' આ બધું ન આવડચાથી વિશ્વશરણ નવાઢા પત્નીને સુખી કરી શક્યા નહિ. લા વચ્ચે પેાતાના અત્યાર સુધીના આયુષ્યના મ્હાટા ભાગ, કાલેજની રેસીડેન્સીમાં ગાળ્યેા હતા. પતિપત્નીને સંસારતે એણે ધણું ખરું નવલ કથાઓમાંજ જોયા હતા. નવલકથાના નાયક પાતાની નાયિકા ઉપર હેવી રીત્યે પ્રેમ વ્યક્ત કરે હેવી રીત્યે વિશ્વશરણ કરી શકતા નહિ. આથી ભાળી લાવણ્યપ્રભા એમ હુમજી કે હમે બન્ને સરખી વયનાં નહિ હોવાથી પ્રેમની ગાંઠે મજબૂત બંધાઈ નથી. અન્નેના વયમાં એક યુગના કુરક હતા. વિશ્વશરણુ ૩૪ વર્ષના હતા અને લાવણ્ય ૨૨ વર્ષની હતી. જ્વાળામુખી પર્વતની પેઠે લાવણ્યના હૃદયમાં ભીષણ શાક અને અસંતાપને સંચાર થવા લાગ્યા. વિશ્વશરણ ‘ ગૃહિણી ’ માં સુધારાવધારા કરવા તથા હેને એક નમૂના રૂપ પત્ર અનાવવા સારૂ મુસાફરી કરવા નીકળ્યેા હતેા. ઉત્તર હિન્દુસ્તાન, પંજાબ, મદ્રાસ, મુંબઇ અને છહ્મદેશને પ્રવાસ પૂરા કરીને