લખાણ પર જાઓ

પૃષ્ઠ:Kathagutch.pdf/૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૩
તંત્રી સાહેબનો ઘોંટાળો.


પાછા આવતાં હેતે ઘણી વાર લાગે એમ હતું. ‘ ગૃહિણી ’ માં છાપવા માટે એ ત્રણ વાર એણે પોતાના પ્રવાસનું રમુજી અને ખેાધદાયક વર્ણન લખી મેાકલ્યું હતું; પણ લલિતછંદમાં લખેલા કાઈ પ્રેમપત્ર એણે લાવણ્યપ્રભા ઉપર લખ્યા નહોતા. લાવણ્યને મનથી, એ મા શકાય એવા અપરાધ હતા. પતિએ પત્રિકાના સપાદનને લગતી સુચના- એ તેા લખવી જોઇતી હતી! લાવણ્યે મનમાં નક્કી કરી રાખ્યું હતું કે વિશ્વશરણુ ઘેર આવશે એટલે હું એમની ખૂબ ખખર લઈશ. એ બિચારીને ખબર નહેાતી કે વિશ્વશરણને હૅની વિદ્વત્તા, અને કાર્ય- કુશળતા ઉપર એટલા બધા વિશ્વાસ હતા કે એ બાબતમાં સૂચના લખ્યા કરવી એ પત્નીનું અપમાન કર્યાં ખરાખર હેને લાગતું.

વિશ્વશરણુ ઘેર પાછે! કર્યાં. લાવણ્યે આ વખતે હૃદય ખેાલીને હેની સાથે વાતચીત કરી નહિ. એક દિવસ વિશ્વશરણે એક નિબંધનાં બૂક લાવીને હૅને આપતાં કહ્યું ‘ આ જરા તપાસી આપેાતા, કાલે પ્રેસમાં મેકલી આપવાનાં છે.’ પાતએ લખાવેલા હાથ પાછે ડેલીને લાવણ્યપ્રભાએ છણુકા કરીને કહ્યું મ્હારાથી એ કામ નહિં થાય. તંત્રી હમે છે તે હમે તપાસી લ્યે.’ આ વર્તણુક બિલકુલ નવી હતી, છતાં પણ વિશ્વશરણુ હસીને માલ્યા ‘હમે પણ તંત્રીનાં સહ- ધર્મિણી છેને ? પણ એની આ મશ્કરી તા સુંસરી નીકળી. સ્ત્રીઓ પેાતાના ક્રોધની ઉપેક્ષા થાય તે સહન કરવા નથી ઈચ્છતી. મ્હોં મ્હ ડાવીને લાવણ્યે કહ્યુ - ના, હું હમારી સહધર્મિણી નથી. હું તાહ- મારી વગર મૂલ્યે ખરીદી લીધેલી દાસી છું. ત્રણ ચાર વર્ષે પરણે થયાં, એટલામાંજ હમારા પ્રેમ થઇ ગયા છે. તે હું કાંઇ હમજતી નથી કે? હમે કોઇ દિવસ મ્હારી સાથે હસીખુશીથી મેલ્યા નથી. હમે કોઈ દિવસ મ્હારી સાથે સ્નેહપૂર્વક વ્યવહાર રાખ્યા છે? હમારી સાથે મ્હારે શેડ મુનીમના હેવા સંબંધ છે. જાણે કે ૧૩