પૃષ્ઠ:KaviDarshan.pdf/૧૧૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

18 મહાકવિ પ્રેમાન દ »> Q* «{}}= 161 1 USEAT NU (1) વસ્તુ ઈ. સ. ની ૧૭ મી - ૧૮મી એરંગઝેબના કાળમાં પૂર્ણ કળાએ પહેાંચ્યા હતા, અને સામેથી “સદી જ્યારે મેાગલાઈનો સૂ હિંદુપદ પાશાહીનાં સ્વપ્ન સાચાં પાડવા છત્રપતિ શિવાજી મથન કરતા હતા, ત્યારે ગુર્જર સાહિત્યનો મહાકવિ પ્રેમાનંદ પાતાનુ નાનકડું, માહ્મણુત્વને ઘટે એવું, નિષ્કિંચન જીવન ગાળી સરસ્વતી સેવામાં પેાતાના વિસા નિમન કરતા હતા. મેાગલાઈનો અસ્ત થ્યા, છત્રપતિનું છત્ર પણ નામનું બની ગયું. પરંતુ સાહિત્યક્ષેત્રે પ્રેમાનંદનું ઉચ્ચતમ સિંહાસન હજી જળવાઈ રહ્યું છે. એક ગરીબ પુરાણીનો એ પુત્ર. બાળપણથી જ પિતા સ્વવાસી થયા. ગરીબ માતા કે માશીએ તેને ઉછેર્યાં. સસ્કારને, અભ્યાસને, બુદ્ધિને ગરીબી કુક્તિ કરે છે. એટલે ગરીબ વિધવાનો એ ઉછેર બાલપણમાં સહુને જડભરત લાગ્યા. એ જડભરત બાલ-પ્રેમાન દમાંથી જ સાહિત્યયાત જાગી 1