પૃષ્ઠ:KaviDarshan.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬:કવિદર્શન
 

૧૬ : વિશ્વનો વૃંદાવનની કુંજ ગલનમાં મધુરા બેલે માર ! રાધાજીની નથણીના શામળિયાજી ચાર, ચાર, ચાર, નાગર નદજીના લાલ,

રાસ રમતાં મારી નથણી ખાવાણી ! પહેલા ભક્ત : વાહ ! રાસની રમઝટ તા મહેતાજીની આસપાસ જામેલી હેાય છે. પણ મહેતાજી ! લે તે કહે છે કે ન્યાતી લાએએ આપને બહુ દુ:ખ દીધું. આપને ન્યાત બહાર 1144 [ નેપથ્ય તાળી અને દાંડિયા સાથે એક ગરા સંભળાય છે. ] ગીત મૂકથા, ઊના પાણીએ બાળ્યા... નરિસંહ ઃ હિર, હિર ! મને કાઈએ દુ:ખ આપ્યું નથી. ત્યારે ડા મને જન્મ આપ્યા! હુંતા એ ન્યાતના ટુકડા; ન્યાતના ઉછેર ! મારા મુખથી જ્ઞાતિનું ભૂંડું કેમ જ ખેાલાય ? અને કહેા ભક્તો ! મારા સરખા સહુને નિરુપયેાગી, ભારણરૂપ, 1ં ભમતા, નાચતા, ગાતા, બેજવાદાર, ભાઈભાંડુ હોય તે ન્યાતને ન ગમે તેમાં આશ્રય શું? મુત્સદ્દી ન્યાતમાં હુક વૈરાગી પાકયો ! હું ગમે એવા લાગ્યા હાઈશ, તા યે એ જ જ્ઞાતિએ કદી ભૂખ્યા સવાયો નથી, વવિહીન રાખ્યા નથી, , સુ બાળક જેવા ગણી મને નિભાવ્યા છે. એ મારી જ્ઞાતિ ન મરે, વસ્ત્રવિહીન ન રહે, એટલેા તેા મારા આશીર્વાદ જરૂર પામે. મને અને કાળ એક ભૂખે 11-2 જે ભક્ત : એ જ સાચેા ભક્ત, જેની આગળ પ્રભુ હાજરા- હજૂર રહે. એને દુ:ખ હેાય જ શાનું ? દીકરી કુંવરનું મામેરું કુ પૂર્યુ”; દીકરા શામળના વિવાહ મઢાવ્યા; પિતાનું શ્રાદ્ધ સાયું; સાગ્યા મેહ વરસાવ્યા ! આવા આવા આપના ચમત્કાર તે પછી અમે, મહેતાજી ! એટએટલા સાંભળ્યા છે કે વાત જ ન