પૃષ્ઠ:KaviDarshan.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦:કવિદર્શન
 

કવિદેશ ન ૨૦ : કુવરબાઈ : પિતાજી ! આપે તે। આજ આખા ભક્તવૃંદને આપણે ઘેર પ્રસાદ લેવાનું કહ્યું, ખરુ’ ? નરસિંહ : હા, દીકરી ! એ આપણા ઘરને રિવાજ જ છે. લે! મને ભક્ત કહે છે. ભક્તના ઘરમાંથી કાઈ અતિથિ ભૂખ્યા જાય તેા...ભક્તને તે શું ?... પણ પ્રભુની લાજ તેા જાય ને ? અને પ્રભુને લા લાગે એવું કરનાર ભક્તથી ભક્તિ તા થાય જ કેમ ?...દીકરી ! કેમ એકાએક માં સકાચાઈ ગયું ? આંખમાં આંસુ કેમ આવ્યાં ? Pre કુંવરબાઈ : [ અશ્રુ લૂછતી] પિતાજી! પચાસ—સાઠની સખ્યામાં ભક્તો પધારે છે. આખા માસની સામગ્રી એમાં જ પૂરી થાય છે. આવતી કાલ પ્રભુના થાળ માટે ઘરમાં કાંઈ નહિ હેાય. મને એની ચિંતા થાય છે. નરસિંહ : ધેલી રે, ઘેલી ! મારી તારી અને આ ભક્તોની ચિંતા મને કે તને હેાય ? કે પ્રભુને હેાય ? પ્રભુના થાળ માટે ચિંતા રાખનાર આપણે કાણુ ? વિશ્વભરના થાળ પૂરનારા ખીજો કયા માનવી જન્મ્યા છે? ચિંતા ન કરીશ, દીકરી ! પ્રભુ અને પ્રભુભક્તોની સેવામાં નત વેચવી પડે તેાયે શુ? [કુંવરની આંખમાં હજી અશ્રુ છે. નરસિંહ સહેજ હસીને કહે છે. ] શ્રદ્ધા ન ખેડી, બહેન ! ખરુ' ? નરસિંહની નતને કાઈ વેચાતી પણ નહિ રાખે એવા તને ભય લાગે છે, નહિ બેટા ? det igjen કુવર : ( સહજ રુદનભર્યા કૐ) ખમ્મા ગામ 1મ્મા મારા અને મારા ËÉÄ મારા ચિંતાના દેહને ....પણ પિતાજી ! સહાય કરવાની વાત બાજુએ રહી. પણ આપણાં જ સગાં-સંબ'ધીએ, આપણા જ પડેાશીએ, આપણા જ ન્યાતીલાએ આપને ઉતારી પાડવા કાણુ ાણે ફેમ આકાશપાતાળ એક કરે છે! ગંગાજળ જેવા પવિત્ર મારા