પૃષ્ઠ:KaviDarshan.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨:કવિદર્શન
 

૨૨ : વિશ્વન ગીત ભાળી રે ભરવાડણ હરિને વેચવાને ચાલી, સેાળ સહસ્ર ગોપીના વહાલા મટુકીમાં ઘાલી-ભાળીરે. બ્રહ્માદિક ઇંદ્રાદિક સરખા કૌતુક એ પેખે; ચૌદલાકના નાથને એ મટુકીમાં ટ્રુ—ભાળીરે. [નરસિંહ મહેતા દૂરથી આવતા ગીતને સાંભળતા ઊભા છે. સુંદર વસ્ત્ર સજેલા ધરણીધર પણ આ ગીત સાંભળતા મહેતાજીના આંગણામાં પ્રવેશ કરે છે] 2004 ધરણીધર : અા, મહેતા ! આવતાં જ આપનાં દર્શન થયાં. ધન્ય ભાગ્ય અમારાં ! નાંસ હ :

ધરણીધર મહેતા ! જય શ્રી કૃષ્ણ ! શી પ્રભુની લીલા

છે! આપનું સ્મરણ કરતા હતા અને મારા આંગણાંમાં જ આપને જોયા. પ્રભુની કૃપા અનહદ જ છે. પણ હાં, કહેા, ધરણીધર । કેમ પધારવું થયું ? અમારા વૈષ્ણવાના ઘરઆંગણામાં તા આપ જેવા મુત્સદ્દી ધનપતિને બેસવા એક આસન પ નાય! પધારા; આ અમારા નાનકડા ચેતા અને આ અમારાં દર્શાસન ! [પાસેના ચાતરા ઉપર બન્ને જણ દર્ભાસન ઉપર બેસે છે.] ધરણીધર : બે દિવસ થયાં આપનાં દર્શન થયાં નથી અને આપને ભજન-રણકા પણ સાંભળ્યા નથી. રાજકાજ અંગે આપની શેરીના મુત્સદ્દી મુરલીધર મહેતાને ત્યાં આવ્યા અને મારુ· મન મને ટોકી ઊડવુ કે ભૂંડા, આટલે આવ્યા અને ભક્તરાજનાં દન પણ ન કર્યાં ! પગ આમ વળ્યા અને આપનાં દર્શન થયાં. નરિસહ : પશુ ધરણીધર । પગપાળા કયાંથી? પાલખી કાં મુકી ? શા માટે દેહને કષ્ટ આપ્યું?