પૃષ્ઠ:KaviDarshan.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પ્રવેશ ચાથા [ રા'માંડળિકને દરબાર. ત્રિના સમય. દરબારમાં પ્રધાના અને મુત્સદ્દીએ બેઠા છે. બીજી બાજુએ જુદા જુદા પ્રકારના સાધુએ પણ ખેઠા છે. | રા’માંડળિક : : હજ મહેતાછ આવ્યા નહિ...તાકીની આરા માકલી છે છતાં. [એકાએક સિપાઈ અને નરસિંહ મહેતા પ્રવેશ કરે છે. રા'માંડળિકને નરસિંહ મહેતા નમન કરે છે. ] Finger નરસિહ ઃ હાજર છું હું રાજદરબારમાં ! જેવું તેડું આવ્યું તેવા જ હું, સીધા ચાલ્યેા આવ્યા છું. પણ મને સમજાતુ નથી કે મારા કામ સરખા નિરુપયોગી કૃષ્ણભક્તનું રાજદરબારમાં શુ પડયું હશે ! અહીં તમ મુત્સદ્દીઓનાં કામ ! રા'માંડળિક : મહેતાજી ! તમને મુત્સદ્દી તરીકે નહિ, પરંતુ ગુનેગાર તરીકે આજ પકડી મગાવ્યા છે.

7 નરરસ’હ ગુનેગાર તરીકે ? ગુના કર્યાં હોય તેા જરૂર મને શિક્ષા ઘટે. પણ હજી મને ખબર નથી કે મારાથી રાજ્યના શે અપરાધ થયા છે. રા'માંડળિક

અપરાધ ? તમારા અપરાધ એટલા ભારે છે કે આજ

તમારા છેલ્લા ન્યાય કર્યા સિવાય છુટકા નથી. મે’ અને મારી રાજસત્તાએ ઘણું ઘણુ* જતું કર્યું. પરંતુ હવે તમને હું જૂનાગઢમાં રહેવા દઉં તે મારું આખું નગર ઉજ્જડ થાય ! નરસ હ ઃ અરે અરે, રાજન! નગરને તે હુ” ઉજ્જડ થવા દઉં? This