પૃષ્ઠ:KaviDarshan.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૮:કવિદર્શન
 

૩૮ : કવિદર્શીન માંડી અને ત વાણી અને વેદનાં ધર્મ સાધન રાધાકૃષ્ણની રાસની જ કથા- ગાથા છે. રાધાકૃષ્ણના રાસ તે। અણુઅણુથી કાટિ બ્રહ્માંડા સુધી સનાતન રચાયલા જ રહે છે; એક ઘડી, ક્ષણ પણ અટકતા નથી. જુમ્મ જુએ, મહારાજ 1 સભાજના ! જુઓ, જુએ! મારા કૃષ્ણ સ્વામિજીની સાથે રાસ રમી રહ્યો છે. મારી પ્રત્યક્ષ આંખે દેખાય છે! [ દરબારમાં અંધકાર છવાય છે. પડદા ઉપર રાધા અને કૃષ્ણ સહજ દેખાય છે અને એક ગીતા સંભળાય છે. ] 18 ગીત જાગીને, એક તાજગત દીસે નહિ, ઊંઘમાં અટપટા @ાગ ભાસે; ચિત્ત, ચૈતન્ય, વિલાસ તદ્રુપ છે, બ્રા લટકાં કરે બ્રહ્મ પાસે. [ રાધા કૃષ્ણ સહેજ નૃત્ય કરતાં અદશ્ય થાય છે અને પ્રકાશ પડે છે. ] એ જ મારાં રાધા કૃષ્ણ ! સમગ્ર બ્રહ્માંડને એ રાસ ! બ્રહ્મ પાસે બ્રહ્મ લટકાં કરી રહ્યો છે. એને રમવાનું મન થયુ છે. ખેાડમ વજ્રસ્થામાં, તમે અને આખી સભા સધળાં એ રાસમાં ઘૂમીએ છીએ. એ જ સત્ય, અન્ય સર્વ મિથ્યા ! ૧૧ [ નરસિંહ એકાગ્રતાપૂર્વક સ્તબ્ધ બની ઊભે રહે છે. ] 2012091 રા'માંડળિક : કાંઈક સાંભળ્યું ખરું ! કાંઈ દેખાયું પણ ખરું ...પણ મહેતાજી ! કદાય એ જ તમારા નતું હશે તા ? આજ છેલ્લે નિણૅય ! આજ તમારી ભક્તિની છેલ્લી પરીક્ષા ! તમે સાચા