પૃષ્ઠ:KaviDarshan.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૦:કવિદર્શન
 

૪૦ : વિદ'ન રા'માંડળિક : મહેતાજી ! રાત્રિના ત્રીજો પ્રહર થઈ ગયેા. હજી તમારા પ્રભુના પત્તો લાગતા નથી. ન પહેલે કિરણે મૃત્યુ માનજો. નરસિંહ : પ્રભુના પત્તો મને લાગી ગયા છે. મારું મન તા મૃત્યુમાં પણ એ જ વસે છે. રા'માંડળિક : એ તમે ના.

[ એકાએક અંધારુ’ થાય છે. ઝાંઝ પખાજ સાથે પાછું ભજન શરૂ થાય છે. ] ગીત તને રાકી રહી રાધિકા રંગ જામ્યા ઘણા રસિયા રજની રહી ૨ થેાડી, નંદના નંદ તું શાને આળસ નાગરા સાથ તે પ્રીત જોડી. કર ! મા [ફરી એક ઘંટનાદ થાય છે. અને પ્રકાશ રંગ- ભૂમિ ઉપર વ્યાપે છે. ] રા'માંડળિક : મહેતાછ ! ગાથા પહેારની શરૂઆત થઈ. હવે ડકા પડશે તે પ્રભાતના જ હરો નરસિંહ ઃ હું ભણું છું, રાજન્! કે ત્રિના ચોથા પહેાર પણ ચાલવા માંડયો. રાત્રિનું અંધારુ શ્વેતજોતામાં આસરશે અને પ્રભુ હાર નહિ આપે તા મારું શિર અહીં જ પડશે. એક સાધુ : મહેતાછ ! તમે પેલી વાત ફેલાવી છે, એ શું? નરિસંહ ઃ કંઈ વાત સાધા ? એક સાધુ : કેદાર ગાતાં બરાબર પ્રભુ સાક્ષાત પ્રગટ થાય છે, એ ખરી વાત ને? નરસિંહ : [ સહજ હસીને હું! મને એ વાત સાચી લાગે છે. રા'માંડળિક : તે ગાવ કાર. તમને કાઈ રોકતુ નથી,