પૃષ્ઠ:KaviDarshan.pdf/૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૨:કવિદર્શન
 

૪ર : કવિ'ન નરસંહ એ જ, એ જ ! મારા ગીરા મુકેલા કટ્ટાર, મને સહુ દેખતાં પાછા મળે છે. મારા પ્રભુએ જ એ આડછેડાવી. મારા પ્રભુ આવ્યા જાણે.... કેદારના સૂર ઉપર ઊંચકાઈને ! ‘ગમિ ઉ ઉપર અંધકાર ફેલાય છે. અને નેપચ્ચે રાજન ! કદારના સૂર સંભળાય છે. સામ મપ પ નીધ સા સાની ધપ મય ધૂપ ગમરે-સા ગીત ગમન સારો, સુંદર રાગ સાહામણા મારો ગારિયા ગમાણે આવ્યા રે; CENSIES ઘમકે ઘૂઘર નૃત્ય કરું હું, FIB મારો રાગ કેદાર મુકાવ્યેા રે. પ્રગટ સભામાંથી પાતળિયા મુજને આપા હાર રે; શામળિયા સંગ સાંઇડાં લેશું, નહિ લાગે કઈ વાર મલપતા મંડપમાં આવે, મેં જાણ્યા દીનદયાળ રે; સભા સ દેખતાં વહાલા, કે અર્પા માળ રે. [ અંધકારમાં એક સ્થળ પ્રકાશ પડે છે, જ્યાંથી પીતાંબર ધારીકૃષ્ણે સહુ સભા જુએ એમ હસતે મુખે ધીમે પગલે નરસંહ મહેતા તરફ આવે છે.] નસિંહ : આવ્યા માટે પ્રભુ! એને માનવીની સાંકળ-ભાગળ શી? એને વળી કયાં કમાડ ખારણાં નડે? પીતાંબરધારી મારા