પૃષ્ઠ:KaviDarshan.pdf/૬૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૦:કવિદર્શન
 

૬૦ : કવિદરા ન મંદ હસીને ચિતડું ચાતુ, કુટિલ કટાક્ષે ઢાળજ કર્યું, અપડિયાળી આંખે ઝીણું ઝાંખમાં રે. આજે એ ચાવી વડે : એક ચાવી તે ભેળું ભાખ મા રે.—કામણ. ઇ ધ્યાન અને ખીજી ચાવી તે ગાન, તે બન્ને ચાવીએ તારા ગીતમાં ભેગી કરી દીધી. નક" હું હવે. કવિતા જે જે લખે તે તે મને મેકલતા રહેજે. તારા વગરની કવિતા હું હવે નહે 7443 દયારામ ! પ્રભુનાં દ્વાર ખૂલે છે ગા. દયારામ : માતાજી ! આપણે કયાં BJP હાઈશું? ડાકારમાં બીજું ? ચુન્નીદેવી : યાદ નથી, દયારામ ? પેલા સંધમાં, વર્ષો પહેલાં આન્હા આંગરે સંઘ લૂંટળ્યો ત્યારે ? કાં કચાં બાંધીને આપણને ફેરવ્યાં હતાં ! પહેલી મને છુટ્ટી કરી. મારા પછી તુ છૂટયો હાઈશ. લૂટાયા યે ગીતના શાખીન ખરા ! પણ ક્યારામ ! આખરે લૂંટારાના બંધનમાંથી તે આપણે છૂટટ્યાં, હવે માયાનાં બંધન છૂટે એટલે પ્રભુધામમાં, વ્રજભૂમિમાં, કૃષ્ણરાધાના રાસમાં 11 આપણે હવે મળશું, T [ સહુ ચુન્નીદેવીને પગે લાગે છે. ચુન્નીદેવી અદશ્ય થાય છે.—ગાતાં ગાતાં ગીત મીઠે આવડો શે। શાર, મોહ માહ્યો નદના કિશાર, શું જોર, ભૂ’ડી કાળજડુ' મા કાર રે તારું આવડું હા વાંસલડી ! Po બંસીના સૂર પણ વચ્ચે વચ્ચે સંભળાય છે. ]