પૃષ્ઠ:Khabardar Khuni.pdf/૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

સીપાહીએને પોતાના કેદીને પકડયાં છતાં છેાડી દઇ પાછા આવત જોઈ અસરે ગુસ્સામાં કર્યું, કેમ, તમને શું થયું છે? એક માસને પણ કેદ કરવાની તાકાત નથી રાખતા.? સરકાર એક માણસ નહી પણ દશ ડૅાય તો પણુ અમે કેદ કરીએ પશુ આ તે। મડદુ છે. કાંઇની લાય છે, પેન્ના સીપાહીઓએ લભરાંતા સીપહ્રીએના ઊચ્ચારેશાં વાકયા સાંભળી અસરે પુછ્યું, શું તે મડદુ છે. નામદાર મડદું નથી તે ભીજી શું છે? માપ મહાશય પોતેજ આગળ વધીને જોઈ શકશેા. સીપાહીઓએ ઊત્તર વાળ્યા. અસર આગળ વધી પેશી લારા પાસે ગયા, જ્યારે તેને ખાત્રી થઇ કે ખરેખર તે મડદું જ છે, ત્યારે તે મનમાં લજાયા. અને વિચારવા લાગ્યા. કે “અરે, હુ’ એવા હીચકારા થયા કે એક મડદાંથી ડરી ગયા? હેક હેજો મારી મૌખ ઊપર એક લાશ આગળ હું ધ્રુજવા લગ્યા!” એટલું વિચારી તે ઘેાડીવાર સુધી ગુપચુપ ઊભે રહો. પછી તેણે પાસે ઊભેલા એક સીપાહીને ચેકી ઊપર જ સુપ્રીન્ટર્ડર પેલીસને ખેલાવી લાવવાના હુકમ કર્યો. ઘેડીજ વારમાં પેલે ચાકી ઉપર ગએલેસીપાહી છે. ચાર ઇન્સપેકટર અને સુપ્રીન્ટ ડેટ સાઢુંબ સાથે હાજર થયે ત્યાં આવતાં સુપ્રીન્ટડઢ પેલી લાશને તપાસવા લાગ્યા. બંદુકની