લખાણ પર જાઓ

પૃષ્ઠ:Khabardar Khuni.pdf/૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ના પ્રહાર થતાંજ તે જમીન પર પડી, અને દુક હાથમાં લઈ ઊભેલે માણુસ પણ ભુમીને ભેટવા ગાતા નીચે પડ્યેા. નાસેલા સીપાહીઓને તરતજ મેલાવવામાં આવ્યા. તે આવી લાગતાંજ પાછા ભાગનાર બહાદુર અસર પોતાની છાતીને એક ટ બહાર કાઢી આાગળ ચાલવા લાગૈા. જમીન ઊપર પડેલે માણુસ, અને તેની પાસે ઊભેલા સીપાડીને પેલા આવનાર સીપાહીએએ ચારે તરફથી ઘેરી લીધું. પાસે આવતાં એકે, કયું, એ, લુચ્ચા નું છે કેાણું ? એકને ખેલતા જોઈ બીજા એક પણ ટાપસી પુરી કહ્યું, મા જે ચાલતું હેત તે હુ’ આ હરામખેારને જીવતાજ જમીનમ હટાવી ઉપરથી માટી પુરત. લુચ્ચે અમારી જાન લેવા મેડેલા હતા?! સીપાહીઓને બબડતાં જોઇ પેલા અસરે જોરથી બુમ મારી કહયું. હવે દુરથીજ ડાસ મારશે। કે આ હરામખારને કેદ કરશે ? ચાલેા આગળ વધે, પકડીને ખેડી ડાથે ઠેકા, અને ચાકી ઊપર લઈ ચાલે. અક્સરની આજ્ઞા મળતાંજ પેલા સીપાહીએ આગળ વધ્યા. કાઇએ તે તેના પગે ધર્યા, તે ક્રાએ હૃાથ, અને કાઇએગરદન. પશુ તરતજ તેઓ પેલા માણસને જેને તે હમણાજ પકડવા આગળ વધ્યા હતા, તેને ત્યાંજ છેાડી ગભરાંતાં અકળાતાં અસર પાસે પાછા આવી ઊભાં.