પૃષ્ઠ:Khabardar Khuni.pdf/૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

થડમાંથી ગાળી મળી આવી છે, તેથી એમ સાબીત થાય છે, કે, આ માસ આ જગ્યા એજ મારી નાખવામાં આવ્યા છે. સાહેબ, હુતા એમ ધારૂં છું કે આ લાશને અહીં ઉભા કરવાનું કારણ ન પોલીસને આડે માર્ગ દારવાનું છે. અસરે પોતાના વિચારે દર્શાવતાં કહ્યું, અસર નાં વિચારો સાંભળી લીધા પછી સુપ્રીન્ટડર્ટે કહ્યું, સાચુ" કહેા છે. નહીં તે આ જગ્યા આગળ શાહી જરૂરજ નજરે પડત, ઠીક, હવે આ લાશને એક વખત પાછી તપાસીએ કદાચ કોઇ નવીનતા મળી આવે કે જેથી ખુનીને આપણે પકડી શકાએ, તરતજ લાશને તપાસવામાં આવી અને તેના ક્રાટના ખીસામાં થી સા સાની ત્રણને ટા, અને દસ દસની સાત માટે મળી આવી હતી. બીજા ખીસામાં ચેડાક વીઝીટીંગ કાર્યાં હતા. બાકીટના ખીસામાંથી સોનાના ઘડીયાલ છેડા અને ચેડાક છુટા પૈસા મળી આવ્યા હતા. ખમીસના બટને પણ મેાનાતા હતા. ડાયા દાથ ની આંગળીમાં એક હીરા જડીત મુદ્રીકા પશુ ચળકાટ મારતી હતી કાટ તપાસતાં તેના કાલર ઉપી મૈસસ ટેકર્ એન્ડ કુટું૦ ના નામની પટ્ટી સીવેલી હતી. જેથી સાબીત થતું હતું કે મારે આ કાટ ઉપરની કંપનીમાંથી સીવડાવ્યું હતું. લાશની પુરતી તપાસ કર્યા પછી સુપ્રીન્ટડટે મત આપતાં કહયું, આ મહુસનું ખુન કાઇ ખાસ મતલબથી કરવામાં આવ્યું છે. જો ખુનીની મતલબ ચેારી કરવાની હેતતા નજરે પડતી આને અત્યારે આપણે મેળવી ન શકત.