પૃષ્ઠ:Khabardar Khuni.pdf/૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

' સાહેબનું કહેવુ ખરૂ છે. જો ખુનીની મતલ ૧ રુપી મેળવવાનીજ હૈાત તે। તે જરુર આ વસ્તુખે ઉપાડી જાત. અફસરે સુપ્રીડરના મતને ટકા આપતાં કહ્યું. અનવાજોગ છે કે કદાચ ખુનીને માલ લઇ જવાનો સમય ન મળ્યા હૅાય. સુપ્રીન્ટડટે શંકા દર્શાવી. એટલી બાબદતા સાધૃત થઈ ચુકીઅે, કે આ પુરૂષને આ જગ્યાએ ન મારતો કાઇ બીજી જગ્યા એજ મારી નાખવામાં આવ્યે છે. અને તે જગ્યા પરથી આ લાશ અહીંયા લાવવામાં આવી છે. ત્યારે ત્યાંથી અહીયાં લાવવા માટે ખુનીને વખત મળ્યે, અને આ લાશના અંગ ઉપર થી દાગીના અને રૂપીયા લઇ લેવાને વખત નમળ્યા હૈય? સુપ્રી'ડફ ની શકાને દુર કરતાં અસરે કહયું. તમારૂં કહેવું વ્યાજખી છે. ચાલે! તુવે સવાર પણ થઈ ચુકી છે માટે ચેડાક મા મેઢુિલામાં રહેનારા એને ભાલાવા એટલે થોડીક વધુ તપાસ કરી લઈએ. માહાલા વાળાને પુછતાં તેઓ જણાવ્યું કે રાત્રે આ વાગે ત્રશુ ગાળીએ છુટવાના અવાજો સાંભળ્યા હતા, પણ અમે તેને સાધારણુ અવાજો સમજી કાંઇ ાન ન આપ્યું, એથી વધુ અમે કાંઇ પણ જાણુતા નથી. માહાલા વાળા એના વિચારા સાંભળી લીધા પછી સુપ્રી-ડટે કહયું, ત્યારે ખુન રાત્રે ! વાગે આઠેકાણેજ કરવામાં આવ્યું છે.