પૃષ્ઠ:Khabardar Khuni.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૨

અથ ફાંફા મારા છે, ગારી તમા ઉપડશે. માટે તમે તમારા બામાં જઈ ખુદા ખુદા કરાર” બીજા મુસા કહ્યું. જિંચારા મદુલ હમીદખાન ગુસ્સામાં લાશચાળ થતા રેલવેના ડબ્બામાં જ ખેડાં, આ સમય તેમની સ્થિતિ ખરે ખર દયાપાત્ર હતી. કારણ એક તા ચેરીથયાથી નુકસાનીને ગુસ્સા બીજી પેલીસ અમલદાર હેઇ લુદાજી ગયાના પ્રશ્ચાતાપ, તેમાં વળી નાશ્તા કરવાની ઈચ્છા થઇ અને સામાન સાથે નાતાને પણ સામાન ઉંચકાઇ ગયે તેની બળતરા મે સ વાર્તાએ અભદુલ હમીદખાનને દયાપાત્ર બનાવ્યાં. પશુ હવે થ યજ શું ? જે થય નું હતું તે થયું, એટલે અબ્દુલ હમી-ખાન ચુપજ થ૬ ખેડા, થૈડાજ સમય પછી સામેના ખાંકા પાસે એક ઉત્તમ પ્રકારને સ્વચ્છ અને ફ્રેદ કવર દ્રી ગોચર થયા. જે ઉપર સુંદર અને મેઢા અક્ષરે અબ્દુલ હમીદ્દખાન પેાલીસ ઇન્સપેકટર” લખ્યુ હતું–‘‘નજર પડતા તરતજ તેમણે કવર ઉપાડી લીધું અને પત્રની ચેમેર જોવા લાગ્યા. મતે તે કવર ફાડીને તેમાંથી પત્ર કાઢ્યા. જેમાં નિચે મુજબ લખ્યું હતું - પત્રમાના લેખ. 0: હું' એમ કહુ" " કે તમને આખા છે કે નહિ ? હું એટલા વખત સુધી તમારી પાસે બેઠે વાત કરતા રહયે પણ સાંજ! તમે મને