પૃષ્ઠ:Maa Baap Teva Chhokara.pdf/૧૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૨
માબાપ તેવાં છોકરા.

ર માપ તેવાં એકરાં, નગીરી માજીસ્ટ્રેશન પોગ્ય લાગી નહિ. તેણે કહ્યું કે પ્રથમ તો ખા માણસાને અમીનગીરોપર છોડી શકાય નહિ. અને કદાચ હું છોડી શકું એમ હોય તોપણ શું ખાવા માણસની જામીનગીરી કબૂલ કરૂં?’ જમ્મે ધીમે સાદે કહ્યું મને એવી ખબર મળી હતી કે એ માણસ બહુ પૈસાદાર છે.' માજીસૈંટે કહ્યું ‘એ ખાબતમાં તમારી ભલ ખરી રીતે જોતાં એ એક ભાગી ગયેલો માણસ છે, આ બાતમી અને પાયાદારી મળેલી છે. મિ. રેઇકસ કરીને એને એક ત્રિજા છે, તે બડો જુગરી છે, કાકો પોતાની જીંદગીને જોખમે દામો- રીનો ધંધો ચલાવેછે, ત્યારે એક સબૃહસ્થ નિવડવા ઓકસફર્ડ મોકલેલો તેનો ત્રિજો વીશ વર્ષ સુધી માવી ચોરી કરીને કાકાનો એકઠો કરેલો પૈસા જુગારમાં ઉડાવી દેછે. અંત્યે માવા માણસનું કંઇપણ ઊંચું આવતું નથી, ટીપ્સીની પાસે હવે લાલ પાઇપણ નથી,’ જેમ્મ મા સાંભળીને ઘણી વિસ્મય પામ્યો ને પોતે જે સાંભ ળ્યું હતું તે જાહેર કરી ભિ-લેગહોર્નને સાવચેત કરવા તેણે નિશ્ચય કર્યો માંથી તરતજ તે તેને ઘેર ગયો તેણે મિ ક્લંગહોનને કહ્યું કે મને કોને તમે જાણે નાખશ થયા હો એમ જણાય અને હું જે કહીશ તેમાં મારો કાંઈ ખરેખ હેતુ હશે એમ કપિ તમે ધારો; પરંતુ મા- પના પ્રત્યેની મારી ફરજ મેં જે સાંભળ્યું છે તે સર્વ તમને વાંકે - રવાની જરૂર પાડેછે. હું જે ખખ્ખર માપને સ્માપુંછું. તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે માપની મરજી ઉપર છે,’ માટલું કહીને મા- જીગ્નેટ મ્યાગળ બનેલી હકીકત વાર તેને કહી સંભળાવી, જન્મ સળું કહી રહ્યો ત્યારે મિ. ક્લંગહોર્ન પોાતાના તરફ તૈના સ્માટલી બધી દરકારને માટે ઘણી મમતાથી તેનો ઉપકાર માન્યો, તથા થોડાક વધારે દિવસ મન્મથ શહેરમાં રહેવાની તેને વિનંત કરી. જેમ્સ પાસેથી પોતે જે હકીકત સાંભળી હતી તેનાથી દિગિર થયેલા ત્રિ, ગ્લૅમહાન મિ. રેકિસ અને તેના કાકા સંબંધી કેટલીક છાની તપાસ ચલાવી. યુવાન ગેઇકસે જુગટુ રમી પોતાને જે દુઃખ- ના ધરામાં ઝોકાવી દીવો હતો તે વાત તેણે પોતાનાં સગાંઓથી ત- ન ગુપ્ત રાખી હતી.પોતાની ચાલચલગત વિષે તેઓને છેતરવા એ સહેલું હતું;કારણ કે તે તેણે પોતાનો સઘળે વખત તેમનાથી ઘણે દૂર