પૃષ્ઠ:Maa Baap Teva Chhokara.pdf/૧૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૩
માબાપ તેવાં છોકરા

માબાપ તેવાં છોકરાં, ગાળેલો હતો. પોતે સંપૂર્ણ કેળવાયેલો થઇને માજ વર્ષે તે ધેર આ ક્યો હતો, જે માજીગ્નેટ પાસેથી નિ, રેઈકસના ઉડાઉપણા વિષે જન્મે ખબર સાંભળી હતી તે માજીગઢનો છોકરો ઓકસફર્ડમાં હતો; અને તેણે આ બીના પોતાના પિતાને કહી હતો. માજીગ્નેટે જન્મને જે જે કહ્યું હતું તે સઘળું તેણે મિ. ક્લેગહોનને દાખલાદલીલ સહિત કહી સંભળાવ્યું. તે સર્વ સાંભળ્યું ત્યારે તેને કારણે છૂટયો અને એમ લાગ્યું કે અરેરે ! હું મારી દીકરીને દુ:ખના રિમામાં હોમવાનો હતો ! જે પુત્રીને હું પ્રાણાધિક ગણુંઠું તથા જેના મુખપર મારા સુખનો સ્મારછે તે છોડીને આવા ઉડાઉ, જુગારી, સની તથા દુષ્ટ વર્તનવાળા પુરૂષ સાથે લગ્ન કરવાથી ખરેખર સાપના રાફડા- માં ચેતાત્મા છતાં હાય ધાલવા જેવું થાત !! ને તેમ થયે મારા પણ મનખાના કાંકરા થાત !! તરતજ તેણે મિ, રેઈકસ સાથેનો પોતાની પુત્રીનો વિવાહ ફૉક કર્યું, અને એડમિરલ ટીપ્સી તથા બીજા દા- ણચોર સાથેના સંબંધનો ત્યારથી અંત ખાણ્યો, ૯૩ તેણે (મિ. કૅલેંગહોર્ન ) સ્વાભાવિક ઉમળકાથી જેમ્સનો ઉ- પકાર માન્યો અને કહ્યું કે તું પાછો આવ અને મારી પાસે રહે તે મને તથા મારી પુત્રીને નાના પંજામાંથી ખચામાં છે, હવેથી હું તને મુનિમ નહિ ગણું પણ મારો ભાગી કરીશ, અને જ્યારે તું મારો ભાગીએ થાય ત્યારે પછી મારી દીકરી સંબંધી વિચાર કરવાની તને કોઈ મના કરી શકે એમ નથી. તું મારો મુનિમ રહ્યો હોત, અને જો તે છોડીએ તારી સાથે લગ્ન કર્યું હોત તો હું કદીપણુ તેનું માં જોત નહિ; પરંતુ ભાગમા સાથે લગ્ન કરવું એ એક જા- દી વાત છે. તે તારા ગુણથી પોતાને માટે દુનિયામાં સારો રસ્તો શોષી લીવો છે, અને તેને માટે હું તને અભિનંદન ખાપ્યું. હવે આપણે કંઈ પંચાત નથી. તારાથી હું છૂટો પડ્યો હોત તો ખરેખર મારૂં અંતઃકરણ ભવાઈ જાત. મારા કુટુંબમાં હું મારી સત્તા બજા વવાને લાયજ હતો તે તો તારા મગજમાં બરોબર ફર્યું હશે. પરંતુ હવે તે સધળું ફરી ગયું છે. હું ખૂશીધી હા પાડુંધું અને તેની વચ્ચે પડવાનો કોઈ બીજાને અખિયાર નથી. મારી છોડી જેને પસંદ કરે તે મને પસંદ પડે એટલે ખસ ફક્ત એક ખામતજ એવી છે કે