પૃષ્ઠ:Maa Baap Teva Chhokara.pdf/૧૧૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૨
માબાપ તેવાં છોકરા.

૧૨ માબાપ તેવાં છોકર વહાલા પિતા! હવે તમારે કોઇપણ દિવસ ધર્મશાળામાં રહેવું પડશે નહિ. આવતી કાલે મારી જીંદગીમાં ભારે અત્યાનંદનો દિવસ થ પડશે.' પોતાનાપર ઉપકાર કરનાર ભ૦ ક્રૂમ્પ તક જોઈને કહ્યું કે ‘મારે તમારો ઉપકાર શી રીને મનવો તેની મને સૂઝ પડતી નથી.’ તે નિખાલસ મનના માણસે કહ્યું કે મને મનગમતો અને આંગ્ય ઉપકાર તો હું માતી ચૂકીધું. હવે એ સંબંધી વાચિત - પણું બંધ કરી પ્રકરણ ૧૧ મં. જે વખાણ ડાહ્યા અને સદ્ગુણી મનુષ્યો તરફથી મળે તે વખાણુથી થતો આનંદ સાત્તમ છે. સિમ્પની માન્નાને અનુસરીને યુટીએ તેને એકે શબ્દ કહ્યો નહિ. પોતાના સુભાષની ભૂખતરે પોતાના ભાઈ ફ્રેન્કને તથા પોતાના સ્મારક ત્રિ એમનને કહેવા તૈ ઘણી ઈંતેર હતી. તેને તરતજ ગળાની ખાણાથી તે મ. બાલા સાથે મન્ત્રય હેરમાં માવ, આફ્સિમાં ગઈ ત્યાં નિ‚ બાલાગ્યું. તેને કહ્યું કે એક લગ્ન સંધિ કરારનો મુસદ્દો ઘડી કહાડવા માટે તારો ભાઈ કેટલાંક કાગળીમાં તપાસવામાં ગૂંથાયો છે. તે પોતાનું કામ કરી રહે ત્યાં સુધી તું તારી ભૂખર તારી પાસેજ રાખજે; ન હિતો એક દિવસે જેમ અમારા મિત્ર મિ એમને મિસિસ ક્રમ્પનું વસિયતનામું લખવામાં ભૂલ કરી હતી તેમ તે પણ ભૂલો કરશે. (પછી જરીક માં મલકાવીને કહ્યું) પટી ફ્રેન્કલાંડ! મારા ગુમાસ્તા પાસે જવાની મારે તને નાજ પાડવી જોઈએ. કારણ કે તેઓ તેને દૂરથી જુવેછે એટલેજ પોતાના કામમાં ભૂલો કરવા માંડેછે,’ મિ બાલાએ ટોર્ચ્યા પ્રમાણે કર્યું, પરંતુ મિ બાલ વિલ વાંચવા ગયા પછી તરતજ કને તો બેટવર્ચ્યુના છોકરાઓના ટ્રેસ વખતે હાજર રહેવાને ન્યાયાધિશે બોલાવી મંગાળો હતો. સ્મા ભાગ્યહિન યુવાનોને માલૂમ પડયું હતું કે તેમણે જે કતા પિતાની ઘાસની ગંછ બાળી નાંખી હતી તે તેના જાણવામાં