પૃષ્ઠ:Maa Baap Teva Chhokara.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૫
માબાપ તેવાં છોકરા

માબાપ તેવાં છોકરાં મારી પથારી કરવી નહિ, છાશ કે કઢી કરવી નહિ, અને કાંઈપણ ખાફવું, ઉકાળવું કે શેકવું પણ નહિ, સ્મા સધળાં કામ પઢીએંજ કરવાં,’’ મિસિસ ક્રમ્પની ટોપીને ઇસ્ત્રી કરવાનું તથા તેના કોરો ગૂંથવાનું કામ પણ એનેજ સેાંપવામાં માન્યું. કારણ કે એક દિવસે જ્યારે તે કામ કરનારી દાસી માંદી પડી હતી ત્યારે પઢીએ તે એવી તો સુંદર રીતે બન્યું હતું કે તેથી તેની શેઠાણી ખૂશ ખૂશ થઈ ગઈ હતી. હવે તે પોતાની ટોપી દેવસમાં ત્રણવાર ખદલાવતી, અને જે ટોપી એકવાર પહેરતી તે ફરી પહેરતી નહિ. ઉપર જ- ણાવેલાં કામ કરાયીજપડીને પતે તેમ નહોતું. મિસિસ ક્રમ્પ કહેતી કે પીએ. વલોવીને તૈયાર કરેલુંજ માંખણ હું ખાઈશ, ખીજી ખાવાની નથી.' પરંતું સ્માથીએ ખરાબ એ હતું કે એકેરાત એવી નહોતો જતી કે તે પડીને બેચાર પાંચ વાર જગાડતી નહ. ‘પેલો કૂતરો શા માટે ભસેછે ? તથા પેલી બિલાડી કેમ મિયાÑ મિયાધ કરેછૂ ? તે ઉડ્ડીને જો’ એમ તેને હુકમ કરતી. અને પાછી તે ઊંઘવાની અણીપી આવે એટલે બોલી ઉડતી કે ‘‘ટી! પઢી! જાન રસેડા પાસેથી આ ભયંકર અવાજ શેનો ખાવેછે ?’’ પટી કહેશે કે ‘મ્બરે શેઠાણી, એ તો કુકડો બોલેછે.’ ત્યારે એવો ઉત્તર મળે કે ‘અરે તું બહાર જા! અરે! મામ ભયભીત અવાજ કરતાં તેમને અટકાવ’ પડી કહે કે ચેડાણી ! ખરેખર હું એમને અ કાવી શકવાની નથી.' ત્યારે ઊંડાણી કહે કે ‘ને તું છે તો મટકા વીજ કે. તું ઉડ અને કારડી મારી તેમને માધાપાછા કરી દે એટલે હમણાં બોલતા બંધ થઈ જશે. જો તું નહીં ઉઠે તો મને એક ક્ષણવાર પણ ઊંત્ર ખાવવાની નથી.’ ૫ ગરીબ પેંટી શી રીતે Ñચતી હશે તેનો વિષાર તેની શૈડાણી બિલ- કુલ કરતી નહોતી.જન્મથી તે કંઈ ખરાબ સ્વભાવની સ્ત્રી નહોતી; પરંતુ મંદવાડે દરેક માણસની માફક એને પણ ચિડાળું કરી નાંખી હતી. તેની અસંખ્ય દોલતના અધિકારી થઈ પડવાની લાલચે તેનાં સાંવ હાલાં તથા ચાકર નારણે તેની એવી તો ખરાશ પ્રથમ ઉડાવતાં અને એને ખુશ રાખવાનો એવો તો પ્રમળ કરતાં કે તેથી ફૂલાઈને