લખાણ પર જાઓ

પૃષ્ઠ:Maa Baap Teva Chhokara.pdf/૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૬
માબાપ તેવાં છોકરા.

માબાપ તેવાં છોકરાં. રાખેછે, મૈં તમને પ્રથમથીજ કહ્યું હતું કે એનો વિશ્વાસ રાખો નહીં. મારા સિવાય કોઇનો વિશ્વાસ રાખશા નહીં. હું તમને એક તમારી કાકીના એરડા સુધી લઈ જઇશ, હું તમને ત્યાં સુધી લા વીધું; હવે કેમ વર્તવું એ તમારૂં કામછે, તમારા દેખતાં દેખતાં આ ખીજા દાખલ થઇ જશે, પછી તમે શું કરશો? અને કયાં જશો ! આ વખતે મસિસ ક્રુપે જોરથી પોતાનો ઘંટ વગાડયો અને પડી પોતાની ઇંડાણીના એરડા તરફ દોડી ગઇ. તેણે પૂછ્યું કે ‘મરે પટી હું અર્ધા કલાકથી ? થેંટ વગાડુંધું તોપણ તું કેમ નથી આવતી’! નાચે મા ભુવો ગડબડાટ શેનો છે ?’ પટીએ કહ્યું ‘બાઈ સાહેબ, તમારાં સગાં સર્વે આવેલાં છે, અને તેમાં તમને જોવાને બહુ ઉત્સુક છે. મને આશા છે કે તમે તેમને ના નહીં પાડો. મિસિસ ક્રમ્પે જવાબ દીવો ખરેખર ! મને મૂએલી અને દાટેલી જાતાને ઉત્સુક હશે; તેમાંનું એક મારી તલભાર પણ દરકાર રાખતું નથી, તેમને કહે કે એમણે એમનું વસિસ્કૃતનામું કરી મૃકયુંછે. થોડા વખતમાં તમને તે બતાવશે,’ મારે કોઇનું પણ માં હેવું નથી.’ સ્માટલી વારમાં તો તેઓ સત્રળાં મિસિસ ક્રૅમ્પના સૂવાના ઓરડાનજદીક આવી પહાચ્યાં કોણ પહેલું પૈસે તે ખાખત સત્ર રકઝક કરતાં હતાં કેપ્ટનક્લુમિંગ્ટનની પસંદ કરેલી સ્ત્રી તરીકે પોતાને ત્યાં માવવાનો હક છે એમ સોસીસેલી મોટે અવાજે બૂમ મારતી હતી મિસિસ મ્પ બોલી પટી, તેમને કહે કે જે મારા ઓરડામાં પહેલો પગ મૂકશે તે મારી પાસેથી લાલપા પણ પામશે નહીં.’ પઢીએ ખારણું ઉઘાડયું. તરતજ તે સધળાં બોલતાં બંધ થઈ ગયાં. તેમને પડીએ કહ્યું ‘મારી પેઠાણી શું કહે તે જરીક લક્ષ ઈને સાંભળો.’ પછી પોતાની શેઠાણી તરફ જોઈને તેણે કહ્યું શેઠાણી સાહેબ, તમારે જે કહેવું હોય તે કહો. કારણ કે સર્વના મતમાં એવો શક છે કે હું તમને જેટલા ક્ષર શીખવુંછું તેટલાજ તમે બોલોછો, ઋને હું નણી નૈઇને તમારાં સગાંને તમારી પાસે ભાવવા દેતી નથી.’ પોતાથી બોલાય તેટલા ઊંચે સાદે મિસિસ કેમ્પ ખોલી ‘પહેલો જે મારા સ્મારડામાં પેસશે તેને એકે પાઈ પણ