માબાપ તેવાં છોકરાં, જમતી વખતે જ્યારે તે પેતાની ચેષ્ટાએ લડાવતી હતી ત્યારે મિ. ફ્રોલિંગ્સખીની તથા તેની નજર એકઠી થઈ અને જ્યારે તેઓ બાગમાં ફરવા જતાં હતાં ત્યારે ફોલિંગ્સખીએ. એક અમલકરને પૂછ્યું કે પેલી છોડી કોણ છે?’ તેની માંખો સુંદરછે તથા તેની ડોક પણ લાંખી અને ધણી ખૂબસુરત છે. આ સાંભ હીને જેસીને ઘણોજ સંતોષ થયો, તથા મિ. ફ્રોલિંગ્સમીને પોતે વશ કરી લીવએ એમ ધારવા લાગી. વાંદરાને વળી નિસરણી મળી તેની માફ્ક મા વિચારથી તે એટલી તો ઉત્ત થઇ ગઈ કે તે પોતાની મગરૂરી સભ્યતાના ઘરમાં પણ રાખી શકી નહીં. તેણે જ્યારે કુંતીને છોકરાંએક સાથે માંડવાની અંદર જમતાં જોઈ ત્યારે ઘણા આશ્ચર્યની સાથે તે બોલી કે ‘મરે ફેની કેકલાંડ, શું તુંજ છે કે ! તને અહીં સ્માયેલી જોવાને કોણે ધાર્યું હતું ?’ મા- થી પણ વધારે વિસ્મય ઉત્પન્ન થવાનું કારણ એ હતું કે મિ. ફો લિંગ્સબીનું લક્ષ તદ્દન ફેનીપરજ લાગેલું હતું અને તે એટલો તો એકાગ્રચિત્ત થઈ ગયો હતો કે પોતે ફૂલના કયારાપર ચાલતો હતો તેનું પણ તેને ભાન નહોતું, જ્યારે જેસીને માલૂમ પડયું કે પોતાની હરીક ફેની) પોતાના પસંદ કરેલા પુરૂષપર બિલકુલે લક્ષ સ્માપતી નથી, ત્યારે તેને ઘણું માઠું લાગ્યું. તેણે ધાર્યું કે ‘એ સદ્ગૃહસ્થ તેના મોહપાશમાં સાપ છે તેની જાણે પોતાને ખુબર નથી એમ એ જણાવે છે, એ એની સ્વાભાવિક વર્તણૂક નથી પણ સ્ત્રીચરિત્ર છે. પરંતુ થોડાજ વખતમાં હું મેની સી યુતિ શોધી કાઢીશ.’ મા ત્ર- માણે પોતાના મત સાથે વિચાર કરીને તે વિચારી પાર પાડવાનો પ્રયત્ન કરવા લાગી. મિસિસ ચેવિયટ બાંધળી હોવાને લીધે બીજી ગમતોપર તેને પ્યાર નહોતો; પરન્તુ ગાયનની તે બહુ શોખીન હતી, મિસિસ હન્ગરફોર્ડની એક પુત્રી વાળું ઘણું સરસ વગાડી જાણતી હતી. તેજ સાંજરે જ્યારે મિસિસ પબિયત એ તરૂણીનું ગાયન સાં” ભળતી હતી ત્યારે જેસીએ તેને કહ્યું કે ‘બાઇસારેબ' આવું વાલ્િ તથા ગાયન રોજ સાંભળીને તમે કેટલાં બધાં ખૂશ થા !’ ત્યારે
પૃષ્ઠ:Maa Baap Teva Chhokara.pdf/૮૧
Appearance