પૃષ્ઠ:Maa Baap Teva Chhokara.pdf/૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૨
માબાપ તેવાં છોકરા.

માખાંપ તેવાં છોકરા- રામ ધારૂંકું, જે બાબત માટે માર્ગે હમેશને માટે કલૈંક મૂ, અને જે બાબત મારા ગરીખ પિતાનું અંતઃકરણ ભદ્દી નાંખે તે ખાખત જો હું કરૂં તો તમારી અનર્ગળ દોલત હશે તો તે પણ મને લેશ- માત્ર મુખ માપી શકશે નહિ. મિ, ફોલિંગ્સમીએ કહ્યું પરંતું તારો પિતા એ સંબંધી કશું પણ જાશેજ નહિ, સર્વે છાનું રાખીશ. મારી ઞાબર ભરો રાખ’ તેનીએ કહ્યું ‘સ્માખર ! સાહેબ, સ્માભરની વાત તમે મારે માટે શું કરોો! શું તમે એમ ધારોછો કે હું ગરીબ યું તેથી માખરૂ એ શું ચીજ છે તે ઓળખતી નથી ! અગરે શું તમારા મનમાં એમ છે કે તમને તમારી ભાખની કિંમત છે, અને મને મારી આબરૈની કિંમત નથી ? શું તમે ‘કાળા એટલા ભૂતના સાળા’ સમજોછો ! તમારી ખાખરૂ વિશે શુક લાવનાર મા સ સાથે લઢાઈ કરી તમે તેને મારી નહિ નાખો? તેમ હતું તમે મારી આખરૂને વોકો પહેાંચાડવાની ઇચ્છા જણાવોએ, તેનીજ સાથે તમારાપર મારી પ્રીતિ ઉપજાવવાની માશા કેવી ખોટી રી- ખોછો ! !’ સ્મા સાંભળી મ. ફૉલિંગ્સમી થોડીકવાર ચૂપ રહ્યો. પરંતુ જ્યારે ફેની ત્યાંથી ઉડીને જવા લાગી ત્યારે તેને ઉભી રાખી માંદ્રે કહ્યું કે ‘ગ્મબરૂ વિષે તે મનોરંજક ભાષણ કર્યું છે, અને વળી જ્યારે તું ખોલતી હતી ત્યારે ઘણીજ ખૂબસુરત દેખાતી હતી કે તને જે કહ્યું છે તેપર તું થોડીકવાર વિચાર કરીને જવાય છે, અને તને સાગત ઊંધું કે મને કાલે કંઈ પણ ઉત્તર દે તૈના પહેલાં આ સાડીમાં જે છે તેનું ખરાબર ધ્યાનથી મનન કરજે.’ મિ. ફૉલિંગ્સખી સાંધી ગયો, એટલેકેનીગ્મે તે પોપડી લીધી અને ઉધાડા સિવાય તરતજ પાછી આપવાનો નિશ્ચય કર્યો, તેજ વખતે તેણે મિ. ફૉલિંગ્સમીપર એક સીડી લખી. એ સીડી અને ચોડી એક કાગળમાં તે વીંટતી હતી તેટલામાં જેસી,ગાયન- શિક્ષક અને મિસિસવિયટ નાં ભાવ્યાં. જેસી જ્યારે એરડામાં આવી ત્યારે ફૅનીનું માં ઉતરી ગયેલું હતું, જ્યારે તે મિસિસ અ વિષયને માટે ખુરશી લાવવા ગઈ ત્યારે દુષ્ટ બુદ્ધિથી જેસીએ મેજર પડેલી મોડી ઉપાડી જોઈ, તો તેના દરેક પાનમાં ૫૦)નું એક