લખાણ પર જાઓ

પૃષ્ઠ:Maa Baap Teva Chhokara.pdf/૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૬
માબાપ તેવાં છોકરા.

માબાપ તેવા બેકરા બડબડતો હતો કે ‘વહુ ! ખરેખર ! મારો મુનીમ મનેજ ઉપદેશ કરે! તે શા વિચારમાં હતો તે બધું હું જાણતો હતો; પરન્તુ તેમ થવા દેવાનો નથી. ની એમ ના થવા દઉં! મારી છોડીઍ મારૂં કશું કરવુંજ ને એ. હવે જો છું કે એ કેવી નથી કરતી! શું મેં મારો ખાખી જીંદગી અનેજ માટે પૈસે ભેગો કરવામાં નથી વી? અને હીઁ એ મારા કહેવા પ્રમાણે કરવા ના પડે ! જો આ માણસ (જૅમ્સ) મારા ઘરમાંથી જાય તો ખચિત તે મારૂં કહ્યુ કર ગુજ, ત્રણ દિવસમાં જો એ બેડી ઠેકાણે હું માવે તો તેને કારે પણ મૃકવો એમાં કાંદએ વાંધો નહિ. એના પહેલાંની મુતિમ મને છતરી મારા પૈસા લઈ ગયો; પરન્તુ સ્માતો મારી છોડી લઈ જવા અને છેતરવા ચહાય છે ! પણ તેમ હું છેતરાવાના નથી ! બસ, એતો અહીંથી જવોજ જોઈએ! સ્માતો દૂધપાઈને સાપ ઉછેર્યા જેવું થાયછે, એક ગુમારતો પોતાના શેઠની છોડીને પરણવાની છા કરે! અને તે પણ તેની (Wડની) ભરજી વગર! વાહ ! શું ઉહતપણું! શો વખત બારીક ખાવ્યો છે. મારા જન્મારામાં આવી બીના કરી ખલી હોય એમ મને યાદ નથી. હું સાગન ખાને કહી શકુ મેં મારા શેડની છોડી પરણવાને બિલકુલ વિચાર કર્યો નહાતો! સ્વા દગાખોર માણસ સઘળી રમત કેવી છાનીછપની રમૈછે ! સ્મા સિવાય બીજું ગમે તે થય તે હું એને માફ કરી શકું. જો ત્રણ દિવસમાં આ છોડી એ છોકરા સંબંધી સમ્રા વિચાર છોડી નહિ દે તો તેટલા વખત પછી અને કે’જ એસારવો.’ મગરે ને કે જૈસે ઘણે પ્રકારે તેને સમન્વી ને કહ્યું કે મેં તમારી દીકરીને પરણવાનું કદી વગે પણ ધાર્યું નથી,' તથા પ મિ, લેગહોર્ન એટલો બધો ગુસ્સે થઈ ગયો હતો કે તેણે કાંઈ પણ સાંભળ્યું નહિ.તેણે કહ્યું કે ‘તું એને મારે તે શું ના કહી શકે છે ? કાલે તે મને હુકમ માન્ય કરવા હા પાડી, ત્યારે તું ફીકો પડી ગો હતો તે પણ. તું શું ના કહેવા માગેછે ?’ જન્મ આ બેમાંથી કશાની ના કહી શકે તેમ નહેાતું, પરંન્તુ પોતે દગાખોર્ નથી તે વાત સમજા વવાને વારે વારે કહેવા મંડ્યો. તેણે કહ્યું કે ‘મેં તમારી દીકરીને છા- નીમાની મારી કરી લેવા કદી પણ પ્રયત્ન કર્યા નથી. તે ગરીબ ઊંડી