પૃષ્ઠ:Maa Baap Teva Chhokara.pdf/૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૭
માબાપ તેવાં છોકરા

માબાપ તેવાં કર નણતી પણ નથી કે હું તેને ચાહુંછું.’ મિલેંગહાને કહ્યું મા ખધી ખાખત સાબિત કરવાનો એક સહેલો રસ્તો છે; તે એ કે મેતેમ કરીને મારો ડેડીને મારી માન્નાને તાબે થઇ મિ, રેસ- ઈફસને પરણવાનું સમજાવ. અને તેમ થાય તો પછી સઘળાં સારાં વાનાં થશે,’ જેમ્સે નખતાથી પરંતુ દૃઢતાથી કહ્યું ‘સાહેબજી! તે મા શક્તિની બહાર છે. કોઇની બાબતમાં મારે વચ્ચે પડવાની જરૂર નથી, અને તેમ કરવા હું ઇચ્છતો પણ નથી. બીજા કોઈ મા ણસ માટે મિસ ફ્લેગહોનને હું કઈ સારૂં કહેવા જાગ તો તેમાં હું પોતાનેજ ફસાવી પાડું એમ છે. મા કામ એવું છે કે જેમન મિ, રેઇકસનો ઘણો સારો વિચાર હોત તોપણ હું માથે લઈ શકત નહિ. એ યુવાન વિષે હું કંઇપણ જાણતો નથી. અને તેટલા માટે ફ્કત તમને સારૂં મનાવવા તેના માટે સારૂં બોલું તો હું દોષિત રૂં. બકરા અજીતો કે જીજી કરવાનું મને શીખવ્યું નથી, સાહેબજી! મને પણી દિલગિરી થાયછે જે વિશ્વાસને હું પાત્ર હતો તે વિશ્વાસ આપે મારામાં રાખ્યો નથો. પરંતુ વખત આવશે ત્યારે તમને તમારી ભૂલ માલૂમ પડશે કે તમે મને ન્યાયશ્માપશો. હવે તો હું તમને જેમ વહેલા છોકું તેમ તમે વધારે સંતોષ થશે, તમારી મરજી વિ- હું ત્રણ દિવસ તો શું પણ ત્રણ મિનિટે તમારા ઘરમાં રહેવાને હું ખૂશી નથી.’ જેમ્સ જે લાગણી અને યોગ્ય સ્માત્માભિમાનથી બોયો તે જોઈ મિ, લેંગહોર્નપર કંઇક મ્મસન્ થઈ. તેણે કહ્યું ‘હું જેમ નથી. હું ત્રણ દિવસ તેટલા વખતમાં મા કહું તેમ કરે; કંઈ વન એઠું કરવાની જરૂર આ ઘરમાંથી બહાર રહે, અને ઇશ્વર કરશે ડીલી છોડી ઠેકાણે માવો, હું એને ચાહેછે એ વાત એ જાણતી નથી ત્યારે આ બાબતમાં તારો એટલો બધો વાંક કાઢવા જેવું નથી. મહેલના ત્રણ દિવસ વહી ગયા; અને જે દિવસે જેમ્સને તેના શેઠનું ઘર છોડવાનું હતું તેની સવાર થઈ ત્રિમ, કૅલેંગહોર્ન પોતાના વિચારમાં જ રહી હતી. ત્રિ, રેઇકસને પરણવાની તેણે માથામાં વાગે તેવી ના પાડી; તથા પોતાને સાર ગરીબજપર જે અન્યાય ગ્રૂજારવામાં આવ્યો હતો તેને માટે એણે બહુ દિલગીરી બતાવી તેણે બાપનું ઘર છોડીને ઉત્તર ઈંગ્લાંડમાં પોતાની મી