૧૧૪ હિન્દુ ધર્મના આધ્યાત્મિક પ્રત્યેાગે - - ગુણમાં આપણે સૌ સરખા છીએ. આ એમ કાઢવું. હાવાપણું — સત્ — એ હસ્તીને અવલખીને છીએ, પછી એને જોઈ એ તા. વસ્તુમાંથી મેં સત્ય એ ઈશ્વર છે ઈશ્વરને છે, બીજાને નથી. એ ગમે તે કહેા. તેતિ નેતિ કહા લીલાવતી આપણે નિરાધાર છીએ એવી વૃત્તિ હોવી જોઈ એ, કે આપણે બળવાન છીએ એવી વૃત્તિ આપણામાં હાવી જોઈ એ ? બાપુ : અને વૃત્તિ જોઈ એ. સત્ય જોવાની અને તેના પાલનની શક્તિ આપણામાં છે જ, કારણ આપણે સૌ ઈશ્વરના અંશ છીએ. પણ તેટલે અંશે પાછા આપણે પરાવલખી છીએ. એટલે હું કહું છું આપણે શૂન્ય થઈ જવું જોઈ એ. ઉખેડી. અસ્પૃશ્યતાના મૂળમાં કઈ રૂઢિ હશે એ સવાલની ચર્ચા હીરાલાલે બાપુ : યહૂદીઓને અહિષ્કાર કરી એમના નેાખા વાસે। રચ્યા તેમ આર્યોએ કાળી અને જંગલી જાતિને બહિષ્કાર કર્યો હશે. હીરાલાલ : આપણે નિર્દયતાથી બહિષ્કાર કર્યો હશે ? આપણામાં આખલા લડાવવાની નિર્દયતા તે નથી જ ના? બાપુ : આપણે ત્યાં દયાની વિકૃતિ થઈ, આપણે મૃત્યુદંડ દેતાં પૂછ ગયા પણ એના કરતાં ભયાનક વસ્તુએ આપણે કરી મૂકી. ચાંડાળેાને માટે કેવી ભયાનક સજાએ છે તે જાણે છે? પણ હિંદુ ધર્મ જુદી જુદી જાતને પાતામાં સમાવી લીધી. અસ્પૃસ્ય જાતિએ કહેવાયેલી છે તે તા મૂળ સ્વીકારાયેલી ચાર વર્ષોંમાં જ હતી, પછી બહિષ્કૃત થયેલી. એટલે આ તે વણુચ્યતા છે, બાકી અસલ હિંદુઓ જ છે. શુદ્ધ હિંદુ ધમ માં અનેક પ્રયેાગા થયા, અનેક વાડા રચાઈ, અનેક કાયદાઓ ઘડાયા, અને ધડાયે જશે. પણ હિંદુ ધમે જેટલા આધ્યાત્મિક પ્રયેાગા કર્યા છે તેટલા બીજા કાઈ પણ ધમે નથી કર્યો અને એ પ્રયેાગેા કરતાં જેટલા આપભાગે અપાયા છે તેટલા બીજા ધર્મોમાં નથી અપાયા.
હીરાલાલ ઃ આ લેાકા કહે છે કે અસ્પૃશ્યતાને નાશ કરતાં વર્ણાશ્રમને નાશ કરશે। તે વિષે તમને શું લાગે છે? બાપુ : અસ્પૃશ્યતાનેા નાશ ન કરીએ તેા વર્ણાશ્રમ તે સાફ થઈ જવાને છે એ વિષે મને શકા નથી. સુભાષ ખેાઝને એના પિતાને મળવા જવા ન દીધા અને ફ્રાંસ અને સ્વિટ્ઝર્લૅન્ડ સિવાય બીજે કાંય જવાની રજા ન મળી એ વિષે છાપાંમાં વાંચતાં બાપુ કહે : એ હારનાં કામ છે. હારના સ્વભાવમાં એ રહેલું છે.