પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯
ઉપવાસ મારે એકલાએ કરવા


બાપુ કહે : ઇસકા મેં થોડા યહૈસે જવાબ દે સકતા હૈં ? ઈતના કહ સકતા હૈં કિ મેં યહીં બેઠા હુઆ લડત નહીં ચલા સકતા હૈં. બાહર કયા હો રહા હૈ યહ મેં કૈસે જાન સકતા હૈં? ઔર ન જાનકર કૈસે કહ્યું સકતા હૈં કિ ક્યા કરના ચાહિયે ? હૈ, એક હિસાબસે લડત જરૂર ચલાતા હૈં. મેરા યહ આના ઔર યહૈ બૈઠના યહી લડત ચલાના હૈ. દૂસરી બાત યહ હૈ કિ ઇસ બારેમે કુછ કહના વહ મેરી પ્રતિજ્ઞા કે વિરુદ્ધ હૈ. મેં પકડા ગયા. જેલમે આયા. ઇસકા માની યહ હૈ કિ મેં મર ગયા. મરા હુઆ આદમી કૈસે જિન્દા હો સકતા હૈ? હૈ, ભૂત પ્રેત બન કર કુછ કર સકતા હૈ. મેં ભૂત પ્રેત બનકર કુછ નહીં કરના ચાહતા હૈ. મેને તે મેક્ષ પા લિયા હૈ. ઇતને પર ભી મેં કહ સકતા હૈં કિ મુઝે ક્યો પૂછતે હો? તુમ જો પ્રતિજ્ઞા કર ચૂકે છે, ઉસકા પાલન કરે. સ્વધર્મકા ત્યાગ કરના મરણ હૈ. | મેરે પાસ યહ સવાલ લેકર આતે હૈ યહ મુઝે પસંદ નë. સબકા ઈતની બાત કહ સકતે હૈ કિ મૈને કિસીકા નહીં કહા, અસ્પૃશ્યતાકે કોમમે લગ જાએ. અ૫ના ધમ કેાઈ આદમી છોડ નહીં સક્તા હૈ ઇતના જરૂર કહા. અભી સબકે બાલ દો કિ યહ બાત પૂછનેકે લિયે મેરે પાસ આનેકી કોઈ જરૂરત નહીં હૈ. કાકાએ પૂછયું : અપાના ઉપવાસ તમે એાઢી લીધા, કેલસ્પનના પણ એઢી લીધા. તે શું તમારો ઈરાદો એવા છે કે તમારા સિવાય બીજા કાઈ ઉપવાસ ન કરે ? ઉપવાસ તો અનેક માણસોએ કરવા પડશે. | બાપુ : હું તો કહી ચૂકયો છું કે હજારાએ ઉપવાસ કરવા પડશે. પણ આજે નહીં, તેનાં કારણે છે. પહેલું કારણ તો એ છે કે એને માટે ખાસ યોગ્યતા જોઈ એ છે. બીજું એ કે યરવડા કરારમાં સવર્ણ હિંદુઓ તરફથી જે કાલ અપાય છે તેના સાક્ષી હું છું; અને સવર્ણ હિંદુઓના પ્રતિનિધિ મારા જેવા બીજે કાણુ છે કે જે આ કાલનું પાલન કરી શકે ? ત્રીજી વાત એ છે કે બીજાઓને અનેક કામ કરવાનાં હોય, હું જેલમાં આવીને બીજું બધું કરવાનું કરી ચૂક્યો છું, હવે આ કામ છે. એ બધાથી નથી થઈ શકતું, પણ મેં જોયું કે મારી શક્તિ છે, અને મારી શક્તિ એ જ રીતે હું અહીં બેઠાં બેઠાં બતાવી શકું છું એટલે પણ ઉપવાસ મારે એકલાએ કરવા એ મને ચાગ્ય લાગે છે. e કાકાએ કહ્યું : બીજા ઊતરતી પ ક્તિના માણસેાને માટે આજે ઉપવાસ કરવાને સમય આવ્યો છે એમ મને લાગે છે. કારણ તમારા