લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૨૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦૭
 
૨૦૭
 

સાધુપણુ ધારણ કરવુ ન પેાસાય ૨૦૭ દુનિયામાં જન્મ પામતાં અતરાત્માને થતા ત્રાસની હતી. નાનાં બિચારાં બાળકા જન્મ્યા પછી અર્ધા કલાકે મરી ગયાં.” બાપુએ આના ઉપર એક સુયેાગ્ય પ્રવચન આપ્યું. એમાં વિવાહિત સ્થિતિમાંથી ગૌતમ બુદ્ધ, ઈશુ, ઝયુષ્ય વગેરે પાકયા, અને તું પણ એનું જ પરિણામ છે, એમ એને ભાન કરાવ્યું અને બ્રહ્મચર્ય વિષે સ્મરણીય ઉદ્ગાર કાઢ્યા : “ જેએ બ્રહ્મચર્ય નું મહત્ત્વ સમજે અને તેનું પાલન કરી શકે તેમને માટે એ બહુ સુંદર વસ્તુ છે. પણ એટલું સ્વીકારવું જોઈ એ કે દેહધારીએતે માટે એ બહુ અસાધારણ વસ્તુ છે. દુનિયામાં બધાં પ્રાણીએ નરમાદાના જોડકામાં રહે છે અને કાળના અંત સુધી એમ જ રહેવાનાં. તેથી પરિણીત જીવન અને તેનાં પરિણામે વિષે અધીરા થવું એ કદાચ અયેાગ્ય હાય. સાધુપણું ધારણ કરવું તે આપણને પેાસાય જ નહીં. ઈશ્વરની ગતિ અકળ છે. તેથી દરેકના પ્રત્યે આપણે ઉદાર રહેવું ઘટે છે. આપને પેાતાને જ પ્રતિક્ષણે બીજાની ઉદારતાની જરૂર પડે છે. પરિણીત જીવન એ જ કરાડે! માણસે માટે તે વિષયી અને દુઃખમય જીવનમાંથી મુક્તિને માર્ગ છે.' આ તે શકરાચાર્ય માં શરીરનિંદાના ક્ષેાકેા આવે છે તેને પણ એક આજુએ મૂકે એવું છે, અને મીરાબહેનને અમે આપેલું શંકરાચાય નું નામ સાક કરનારું છે ! સરખામણી માટે શંકરાચાયના સુભેાધ પ્રભાકરના નીચેના ક્ષેાકા જુએ : સ્ત્રીપુંસોઃ સંચોતસંપાતે ચોખિતયોઃ | પ્રવિરાજ્ઞીવ: રાન: સ્વર્મા તેમાત્તે ।। માતૃમુદ્દો મૂત્રપુરીષપૂર્જાયામ્ | નઝરાધિન નાામિનેમારું પચ્યતે તંતુ: ॥ વૈવાપ્રસૂતિસમયે શિશુસ્તિથીનતાં ચા યાતિ । રાષ્ટ્રવિવન્ય સ તા દિરિદ્દ નિાત્તેઽતિવરાત ! અથવા યન્ત્રક્ઝિાવવા તુ નિઃસાચેત્તે પ્રવૐ | પ્રસવક્ષમીથ તરાય પરેશઃ સોપ્થનિર્વાય: II આજે રાજાજી આવ્યા. દિલ્હીની વાતેા કરી. વલ્લભભાઈએ તમારાં આંસુ લૂછવાને માટે લાંખે ટુવાલ માકલ્યા છે એમ બાપુએ કહ્યું. એટલે કહે : ટુવાલની જરૂર નથી કારણ આંખ સૂકી છે.