લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૨૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧૧
 
૨૧૧
 

હિંદુ ધર્મ મહાસાગર છે ૧૧ રાજાજી એને સાહિત્ય તરીકે ચાલુ રાખીએ, પણ એ ધમ શા સારું ? ઈશ્વરપ્રેરિત શા સારું ? બાપુ : એ તેા વેદ પણ કહે છે ના કે વેદતા સાર એમ્' છે. વેદમાં શબ્દેશબ્દ ઈશ્વરપ્રેરિત છે એમ કાણુ કહે છે? આાકી ભાવનાની ઉપર બધું અવલખે છે. દરેક ધર્મમાં મૂર્તિપૂજા નથી ? આજે આપણે અહીં દિરમાં જ ખેડ઼ા છીએ. ના ? રાજાજી : જે વહેમે વધી પડયા છે તેની સામે ઝુંબેશ ઉપાડીએ તે ચાલે. પછી એક સીધીસાદી ચેાપડી બળકાને માટે તૈયાર કરીએ. બાપુ : હા, પણ એ ચેાપડી બાળકાને માટે જ થશે ! હિંદુ ધર્મોનું રહસ્ય કહેતાં બાપુ કહે : આટલી બધી પ્રજાએ આવી એને એણે પાતામાં સમાવી લીધી. રાજાજી એક હિંદુ ધર્મનું તત્ત્વ ન ગણાય. એ તે અવી નીચા પ્રકારની રચનાઓનું લક્ષણ છે. હિંદુ ધર્મ તા કંઈક દરજન્ટે આ પૃથ્વીના જેવું કામ કર્યું છે. અનેક જાતની વનસ્પતિ સડીને તેમાં એગળી જાય છે. આપણે બીજા બધા ધર્મ સંપ્રદાયને સડે। અને કચરા આપણામાં સમાવીને પચાવી નાખતા ગયા છીએ. બાપુ : હિંદુ ધર્મ' અતિશય સહિષ્ણુ છે. એમાં બીજા કાઈ ધમને! ઇન્કાર નથી. રાજાજી : હિંદુ ધર્મને ધમ જ ભાગ્યે દર્શોને ( ફિલસૂફીએ )ને એ મૂળ પાયેા હતેા. વસ્તુએ આવીને ભળી. અને આજે એ મેાટે કહી શકાય. બધાં પ્રાચીન પછી તેમાં જાત જાતની ઉકરડા બની ગયેા છે. આપુ : બધા ધર્મોની એ તેા માતા છે અને શુદ્ધ છે. રાજાજી : પૃથ્વી છે તેવી. બાપુ : અને પૃથ્વી એ પણ પૃથ્વીમાતા જે ના? અથવા હિંદુ ધર્મ એ મહાસાગર છે, જેમાં તમામ જાતની અશુદ્ધિએ આવીને મળે છતાં તેથી તેની વિશુદ્ધિને કંઈ આંચ ન આવે, પણ પેલી બધી અશુદ્ધિ વિશુદ્ધ થઈ જાય. પણ આજને હિંદુ ધમ એ ખરા હિંદુ ધર્મ નથી. એ તે હિંદુ ધર્મની વિડંબના છે. રાનજી તમે ગીતાને અપનાવી છે એટલે સનાતનીએ એને પણ ઉતારી પાડવા લાગ્યા છે. બાપુ : એ તે સારું છે. ત્યારે પ્રથાને ઊંચુ સ્થાન આપીશ. એ પાડશે તે એમને ઊભવા માટે કશું હું રામાયણને, ભાગવતને અને બીજા લેાકા એ બધા ગ્રંથાને પણ ઉતારી રહેશે નહીં. એ લેાકા આજે મેટી