લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૨૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧૨
 
૨૧૨
 

૧૨ કાયદાની શિખામણાના અભ્યાસ ખાઈ ખાદી રહ્યા છે, જેમાં તેમને જ ટાવું પડશે. તેમનાં બધાં જૂઠાણાં અને ગાળાની પાછળ કશું રચનાત્મક કામ નથી. તેમની આખી ઝુંબેશ મને સફાચટ કરી નાખવા માટે છે. પણ એક વ્યક્તિ સામે ચલાવેલી ઝુંબેશ કાં સુધી ટકવાની ? સાંજે નીકળતાં રાજાજી બાપુને કહેવા લાગ્યા કે કદાચ અસ્પૃશ્યતાને માટે નહીં પણ પાપા ( રાજાજીનાં દીકરી)ને માટે તે હું બહાર નહીં રહ્યો હાઉં, એવું મને લાગે છે. એટલે બાપુએ કહ્યું ઃ તમારે આ બાબતમાં મારી જેમ નિર્દય થવું જોઈશે. સ્તર મૂકવું જોઈ શે. અને છોકરીને આશ્રમમાં મૂકી આવેા. એ ાકુરીતે એમ સમજવા દો કે આ બાપ મારે માટે નથી જીવતા. તે જ એ છેાકરી ઠેકાણે આવશે. નહીં તેા ખેાઈ એસશું. ૨-રૂ-'ક્રૂ બાપુએ બ્રૂમની ‘ કાયદાની શિખામણેા ’ (લીગલ મૅક્સિમ્સ)ના અભ્યાસ કેવા સારા કરેલા તેનેા પુરાવા ઘણી વાર બાપુ ચાલતાં ચાલતાં આપી દે છે. આજે સવારે એક કાગળ એક ફાઈલમાં મૂકવાનું બાપુએ શાસ્ત્રીને કહેલું, એ કાગળ પછી મારી પાસે આવ્યેા અને આખરે એ પ્રેસમાં ચાલ્યા ગયેા. બાપુએ પૂછપરછ કરીને સિદ્ધ કર્યું કે એ કાગળ ફાઈલમાં મૂકવાની પહેલી ફરજ શાસ્ત્રીની હતી. એણે એમ માની લીધું કે હું મૂકીશ. એટલે આપુ કહેઃ લૅટિન શિખામણ છે કે delegata potestas non potest delegari એટલે કે જેને કામ સાંપાયું છે તે એ કામ બીજાને સોંપી શકતા નથી. આમ Bis dat qui cito dat એટલે જે સત્વર આપે છે તે બમણું આપે છે (સરખાવા આપણી કહેવત: તરત દાન તે મહા પુણ્ય). અને એવી ” કહેવતા બાપુ ઘણી વાર ટાંકે છે. સુપરિન્ટેન્ડન્ટ પાસેથી આજે વાત વાતમાં ખબર મળી કે ઍગ્લા- ઇન્ડિયન કૈદીએને ફટકાની સજા જ ન કરી શકાય ! એક કેદી સારી પેઠે પજવી રહ્યો છે. એને અનેક સજાએ દંડા એડી વગેરેની થઈ ચૂકી છે અને આજે છેવટે એણે આયેાડિન પીધું ! એની વાત કરતાં એ કહે : એ સરખા થાય ટકાની સજાથી. પણ એ લેાકાતે નિયમ પ્રમાણે આ સન્ન થઈ જ ન શકે એ દુઃખની વાત છે! રાજાજી આવ્યા તેમની સાથે બાપુએ કાલની વાત પાછી ઉપાડી. બાપુ કહે ઃ તમે શરૂ કરેા, નહીં તે હું ગાળીબાર શરૂ કરું છું. તમે એમ ઇચ્છે છે કે હિંદુએ પેાતાની મરજીમાં આવે તેમ વર્તે.