સરેાજિની દેવી છૂટચાં ૨૨૫ શ્રીમતી સરેાજિની દેવી આજે છૂટયાં. છૂટીને હિરજનવાડામાં (અમારા યામાં) આવ્યાં હતાં. ગેાપાલન પાછળ પડેલા હતા અને શ્વેતપત્ર વિષે પૂછતા હતા, ત્યાં બાપુએ કર્યું : તમે લખી શકેા છે કે જેલને લીધે રાણીજીના માથાના વાળ ઘેાડા સફેદ થયા છે. ૨૨-૪-'રૂર્ એટલે સરાજિની દેવી કહે : એને માટે તેા તમારા ઉપવાસ જવાબદાર છે. બાપુ આવ્યા પહેલાં એમને દશેક મિનિટ આગળ અહી દાખલ કરવામાં આવ્યાં હતાં. એમની રીત પ્રમાણે પ્રથમ જ વાત કાઢી : બાપુ તંદુરસ્ત દેખાતા નથી. ઉંમર હવે વર્તાવા માંડી છે. તેમની ચાલમાં પહેલાંની સ્ફૂર્તિ દેખાતી નથી. મેં કહ્યું : ના, એમની તિબયત તદ્દન સારી છે અને ચિંતાનું કાંઈ જ કારણ નથી. પેાતાના કહેવાને એ વળગી રહ્યાં. હું પણ મારી વાતને વળગી રહ્યો. એટલે કહેઃ ત્યારે તે દિવસે કાંઈ ખાસ થાકેલા હોય તેા કાણુ જાણે. મે કહ્યું: એરીક છે, એવા સંભવ હાય કે તે દિવસે થાકેલા હાય. કાંઈક વસ્તુ ખની હાય. પછી વલ્લભભાઈની વાત નીકળી. એમને વિષે મેં કહ્યું : એમના નાકના ત્રાસ ભારે છે. એટલે કહે : નાક નહી, જેલની અસર થયા વિના રહે જ નહીં. અસ જેલની અસર થવી જ જોઈએ. હવે કદાચ રહેવું જરૂરનું ન હેાય. હરિજનકાર્ય વિષે વાત કરતાં કહેઃ હૈદરાબાદમાં ઠીક ઠીક કામ થાય છે. આપુ કહે : પેલા બાળકૃષ્ણરાવ કાણુ છે? એ કહે: ભલે। માસ છે. એને લાગે છે કે જે વિધવા મળી આવે તેને મહ્દ કરવી અને પરણાવવી. આ જ એમની વાત કરવાની રીત. - આજે સવારે બાપુની સાથે શંકરાચાય વિષે વાત નીકળી. મે કહ્યું: આટલા નાની – વ્યવહારનાની — અને તીવ્ર બુદ્ધિશાળી શકરાચાય એટલું નહીં જોઈ શકવા હાય કે આ પીડા રચવામાં એમણે સન્યાસીએના મામાં ભારે વિઘ્ના મૂકયાં, મેટાં પ્રલેાભને નાખ્યાં? ૨૩-૪-'૩ર્ બાપુ કહે: સાચી વાત છે. એ ભીંત ભૂલેલા. એમને તે તે સમયે પ્રચલિત બૌદ્ધ ધર્મને ઉથાપીને બન્ને નવા બૌદ્ધ ધર્મ સ્થાપવા હતા એટલે ૩-૧૪
પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૨૨૫
Appearance