૬૮ ૨૪-૪-૨૨ 6 ઉત્તમ ઉતારા ‘ ભાષા ’વાળા ભેાપટકર બાપુની વૈર-ભક્તિમાં માને છે. સભાએમાં એ બાપુની ઉપર દરેક પ્રકારના આક્ષેપ કરે છે. “ ગાંધી હિરજન ’કહેવડાવે છે, પણ સનાતનીનેા અરિજન છે, પેાતા ઉપર ગમે તેટલા પૈસા ખરચે છે, મસ્કતનું ખજૂર ખાય છે, માંધાં સંતરાંનારંગી ખાય છે, કાઈમ્બતુરનું મધ ખાય છે” ત્યાદિ. હરિભાઉ ફાટક આતેા જવાબ નથી આપી શકતા એટલે એ બધા આક્ષેપેતા મુસદ્દા ધડીને બાપુ પાસે મેાકલ્યા અને તેને જવાબ માગ્યા. બાપુએ એને લાખે। કાગળ આજે લખાવ્યા. મીરાબહેનની ઉપર આજે બાપુએ લાંખેા કાગળ લખ્યા. એના કાગળમાં બ્રહ્મચર્ય અને વિવાહિત વન વિષેના પોતાના વિચારે વિષે અને ‘સસૃતિગત ’વિષેની પેાતાની ઘૃણા વિષે પસ્તાવેા છે. સ્ત્રીને પુરુષ વિના ન ચાલે, પણ એ સબંધને વિષય સાથે સંબંધ ન હોવા જોઈ એ, એ વિષયરહિત જ હાવા જોઈ એ અને હાઈ શકે છે એવું વિધાન મીરાબહેને પેાતાના કાગળમાં કર્યું. આ વિધાન ઉપર બાપુએ પેાતાની ટીકા મીરાબહેનની ઉપરના આજના કાગળમાં કરી છે. મીરાબહેનને એરિસ્ટાર્શીનાં પવિત્ર પત્તાં પણ બધાં મેકલ્યાં. એ પત્તાંમાં એ ભાઈની ભક્તિ નીતરે છે અને આખા દિવસ એ ભાઈ ઈશ્વરના સ્મરણમાં કેવી રીતે ગાળતી હશે એની સાક્ષી મળે છે. કેટલાક કાગળેામાં ઉત્તમ ઉતારાઓ હોય છે. આજે મેાકલેલા કાર્ડીમાં હંમેશાં યાદ કરવા જેવા એ આ રહ્યા :
- Oh Holiest Truth! How have I lied to Thee
I vowed this day Thy festival should be; But I am dim ere night. Surely I made my prayer and I did deem That I could keep in me Thy morning beam Immaculate and briglt. But my foot slipped,and as I lay, became My gloomy foe and fobbed me of heaven's flame. Help Thou my darkness, Lord, tell I am light. (Newman) હું પાવક સત્ય, મે તારા કેવા દ્રોહ કર્યો છે. આજે તારા ઉત્સવ કરવાની મેં પ્રતિજ્ઞા લીધી અને સાંજ પડતાં તેા હું મેળા પડી ગયેા. મે પ્રાર્થના કરી ત્યારે મને ખરેખર લાગ્યું હતું કે તારું પ્રભાતનું કિરણ હું મારામાં નિષ્કલંક અને પ્રકાશિત જાળવી રાખીશ. પણ મારેા પગ લપસ્યું