લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૨૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨૯
 
૨૨૯
 

અને હું પડયો. હું જ મારા ઉત્તમ ઉતારા ૨૨૯ નિરાશામય દુશ્મન બન્યા અને સ્વર્ગની જયાતથી મે જ મને ચિત કર્યાં. મારા અંધકારને દૂર કર. હે ભગવાન, કહે કે હું પ્રકાશ છું.” “He whom Jesus loved hath truly spoken The holier worship which He deigns to bless Restores the lost and binds the spirit broken, And feeds the widow and the fatherless. Oh brother man! Fold to thy heart thy brother, Were pity dwells, the peace of God is there. To worship rightly is to love each other, Each smile a hymn, each kindly deed a prayer." (Whittier) જેને જિસસ ચાહે છે તેણે જ સાચી પવિત્ર પૂજા કરી છે. એની પૂજા ઉપર તેના આશીર્વાદ ઊતરે છે. પતિતનેા તે ઉદ્ધાર કરે છે અને તૂટેલા હૃદયને તે સાથે છે. વિધવાને અને નિરાશ્રિતને ખવડાવે છે. હું માનવ ! તારા ભાઈ ને તારા હ્રદય સરસા ચાંપ. જ્યાં જ્યા વસે છે ત્યાં પ્રભુની શાન્તિ છે. સાચી પૂજા એટલે એકબીજાને ચાહવું તે. પ્રત્યેક સ્મિત એ ભજન છે અને પ્રત્યેક યાનું કાર્યાં એ પ્રાર્થના છે.” અને આ બાપુને કેટલું બધું લાગુ પડે છે : "Oh pure reformer! Not in vain Your trust in human kind; The good which bloodshed could not gain Your peaceful zeal shall find. The truths ye urge are borne abroad By every wind and tide. The voice of Nature and of God Speaks out upon your side. The weapons which your hands have found Are those that Heaven hath wrought Light, Truth and Love your better ground The free broad field of thought.' “ હું પવિત્ર સુધારક ! માનવજાત ઉપર તારા વિશ્વાસ વ્યર્થ નથી. જે ભલુ રક્તપાતથી ન થઈ શકે તે તારી શાંતિમય ધગરાથી થવાનું છે. જે સત્યના તું આગ્રહ કરે છે તે પવનની દરેક લહરી ઉપર અને ભરતીના દરેક મેાજા ઉપર દૂર દૂર ફેલાવાનું છે. પ્રકૃતિને અને પરમેશ્વરનેા અવાજ