૨૩૦ એક પત્નીને સલાહ તારા પક્ષમાં ઊડવાનેા છે. તારા હાથમાં જે શસ્ત્રો આવ્યાં છે તે પ્રભુએ ઘડેલાં છે. પ્રકાશ, સત્ય અને પ્રેમ તારી અનુકૂળ ભૂમિકા છે, વિચારનું સ્વતંત્ર વિશાળ ક્ષેત્ર છે.” એ કેટલું સાચુ છે!. . . બહેનના આજને કાગળ લેા. એના પતિએ બાળાને જોવાની કરેલી શરતે. એ શરતા એને ત્યાજ્ય લાગે છે. પતિની પાસે પાછું નથી જવું; પણ ભાળકા જોઈ એ છે. એણે ન ધારેલા એવા કાગળ આાપુની પાસેથી એને મળે છે: ' મને લાગે છે લની શરતેા તારે વિના સકાચે સ્વીકારવી જોઇ એ. છેવટે એ તારા પિત છે. એની ધરાયેલી લાગણીઓને શાન્ત કરવામાં કશી નાનમ નથી. તારી પેાતાની નજરમાં અને ઈશ્વરની નજરમાં પણ તેથી તું ચડશે. વળી લખ્તેા વિરાધ નહીં કરવાથી એને પ્રેમ તું જરૂર પાછા મેળવી શકશે. મિત્રા વચ્ચેના સબંધમાં એક પક્ષને બીજા પક્ષની સામે કરા હકા દેતા નથી. પતિપત્ની તે મિત્રા કરતાં પણ અધિક છે. આજે તમારા એના માગ એકબીજાથી નેાખા પડયા છે તેથી આ સબંધમાં ફેર પડવા જોઈએ નહીં. તું શાન્તિ રાખશે તે સૌ સારાં વાનાં થશે. બાળકનું હિત સર્વોપરી હાવું જોઈ એ અને તું કરશે! આગ્રહ નહીં રાખે તેથી તે વધારે સારી રીતે જળવાશે. આમ કરીને પણ તારે સ ંતુષ્ટ રહેવું જો એ. તું એમને મળવા માગે છે એ તારા આનંદને માટે નહીં પણ એમના ભલાને ખાતર. કાયદાની અદાલતની વાત તેા તારા મનમાંથી કાઢી જ નાખ. મારી વાત બરાબર સમજાય છે ને? ઈશ્વર તને સહાય થાઓ અને તને દોરો. ’ અમદાવાદના હિરજને આવ્યા. બાળકની જેમ કાલુ કાલુ ખેલતા હતા અને લાડ કરતા હતા. એમને માટે બાપુનું ‘ બાપુ' નામ સંપૂર્ણ છે, રહસ્યપૂર્ણ છે. “ અમારું ‘ હિરજન’ નામ તે। બાપુ, દુનિયાના ચારે ખૂણામાં પ્રસિદ્ધ થઈ જવાનું,” એમ કહેવા લાગ્યા. ૨૬-૪-૨૨ " ' કનૈયાલાલ મુનશીને નદ્રાશકર કવિ વિષે સદેશા મેાકલતાં લખ્યું : “ ન દારા કરને જે ગુજરાતી ન જાણે તે ગુજરાતી કેમ ગણાય ? મને તેને પરિચય બચપણથી જ થયે હતા. સહુ ચલા જીતવા જંગ બ્યુગલેા વાગે’ ગાતાં થાક જ ન લાગે. ત્યારે આરભાયેલા રાગ દક્ષિણ આફ્રિકામાં પાકા થયે।. ગીતાને પુજારી તે! હું થઈ ચૂકયો હતા. પણ નર્મદાશંકરના ગીતાના અનુવાદની પ્રસ્તાવનાએ મારી ગીતામાતાની ભક્તિ દઢ કરી, અને
પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૨૩૦
દેખાવ