લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૨૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩૭
 
૨૩૭
 

નીલા વિષેના અનેાભાવ KIS નીલાની રાજ ચિંતા કર્યાં કરતા હતા. આજે તાર આવ્યેા કે કાલે આવે છે. એના કાગળમાં પણ તબિયતના માઠા ખબર હતા. વાળનું મુંડન પેાતે કર્યું છે એટલે સૂરજના તડકામાં બેસવાની કે ઊભા રહેવાની અશક્તિ આવી છૅ, વગેરેનું વન હતું. અહીં આવીને બાપુ કહે એ બાઈ એ એકેએક વચન પાળ્યું છે અને અત્યાર સુધી બધી રીતે સરખી ઊતરી છે. એને મળવું આજે દોહ્યલું થઈ પડવાનું છે. પહેલી વાર આવી હતી ત્યારે જુદી વાત હતી. આજે તા બધું મેં કરાવ્યું છે એ ભાન છે એટલે મારાથી ગળગળા થયા વિના મળાશે કે કેમ એ ન કહી શકાય. એ તે કાઈ બાપને પેાતાની રડાઈ તે આવેલી છેાકરીને મળતાં જે લાગણી થાય એ જ લાગણી થવાની છે. મીરાની વાત જુદી હતી. એની પેાતાની સ્વેચ્છાએ એ કરતી અને તેમાં પણ મેં તે। કાપ મૂકેલે. આણે તે બધું પ્રાયશ્ચિત્તરૂપે કરેલું છે, મારી સૂચનાથી કરેલું છે, એટલે મને દુ:ખ થાય છે. પ્રીવાને કાગળ સુંદર હતા. એડનમાં આપણે હતા અને મીટિંગના પ્લૅટકામની જે સ્થિતિ હતી તેવી સ્થિતિ જન્મની અને યુરેાપમાં થઈ છે અને કચારે દાવાનળ પ્રગટશે તે કહેવાતું નથી. એવે સમયે તમે છે, તમે હયાતી ધરાવેા છે એ હકીકત જ અમને બહુ આશ્વાસન આપનારી છે. સાંજે સરદારને સિવિલ સર્જન જોઈ ગયા. ખૂબ તપાસ્યા. અભિપ્રાય એ થયા કે · કાટેરાઈઝ' કરવામાં લાભ નથી, ઑપરેશનથી કદાચ ફાયદા થાય, જોકે ચાસ ન કહેવાય. પણ અહીં હવે લાંબી વેકેશન જેવું છે તે ઑપરેશન કરાવવું એ ઠીક હાય. બાપુ કહેઃ ઠંડક જોઈ એ અને ધૂળ ન જોઈ એ એને માટે દરિયાની સફરના જેવે! બીજો એક ઉપાય નથી. એટલે વલ્લભભાઈ કહે : એના કરતાં તેા હું અહી સુખશાંતિથી મરું નહી ? પેલા : આટલા નિરાશ થવાની કશી જરૂર નથી. બાપુ કહેઃ લા ત્યારે, અમે રાવ કરીએ કે તમારે દરિયાની સફરે જવું. વલ્લભભાઈ : મેં પેલાને જે જવાબ આપ્યા તે જાણે! છે? એમ કહીને જવાબ સંભળાવ્યેા. બાપુ : પણ વહાણ ઉપર પણ ધૂળ તે ખૂબ જ હોય. કાલસાની રજ તે! પાર વગરની હાય છે · અમે ટ્રંગૂન ગયા ત્યારે અમારાં કપડાં સરસામાન તે કાળાં ફાળાં થઈ ગયેલાં. -