લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૩૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૩૦
 
૩૩૦
 

૩૩૦ 6 તાત્કાલિક માગણીઓ તે કરે પણ હિરજતકામ અને સાથી કેદીએની સાથે માનવતાને સબંધ એ એ વસ્તુ મને પ્રાણ સમાન છે. એ હું ન છોડી શકું.

ઢગલે। છાપાં અમને છૂટતી વખતે આપવામાં આવ્યાં હતાં. તેમાંથી આશ્રમી અેને ભાઈ એ વિષે ખબર કાઢવાને માટે મુંબઈ સમાચાર',

  • ી પ્રેસ ’વગેરે વાંચી જવાનું આજે બાપુએ કહ્યું. બાપુએ આશ્રમ વિષે

સરકારને લખેલેા કાગળ ‘શ્રી પ્રેસે' પૂરા છાપ્યા હતા, અને ક્રોનિકલે ' ગાંધીજીના કાગળના આપ્યા . મજકૂર’ એ મથાળા હેઠળ ભાઈ શ્રીથી શરૂ કરી લિ. સેવક સુધી કાગળ અવતરણ ચિહ્ન વચ્ચે મૂકો હતા, છતાં એમાં સરકારની ઉપરનાં તહેામતા છેાડી દીધાં હતાં અને સરકારના જુલમની અને લેાકેાના અધઃપતનની સામે આ પગલું છે એ ખાઈ ગયા હતા. છતાં મથાળુ ‘ આખા મજકૂર’ એમ કર્યું હતું. આમાં ઇરાદાપૂર્વક છેતરપિંડી ન હોય કદાચ. આખા કાગળ ઉપતંત્રીએ લીધેા હાય અને મથાળાં તથા આખા મજકૂર નીચે પ્રમાણે છે' એ કાઢી નાખવાનું રહી ગયું હોય, એ ઉદાર અથ મૂકી શકાય. મેદરકારી તે ખરી જ. ટપાલમાં નનામા ગૃહસ્થે એક પાઉન્ડની નેટ મેકલી હતી. પારખી આવીને કહી ગયા કે સરકારનેા જવાબ આવ્યા છે કે હરિજન- પ્રવૃત્તિનું કામ કરવાને માગેલી રજાના સબંધમાં વિચાર ૬-૮-'રૂર્ ચાલે છે પણ જવાબ સામવાર સુધીમાં ન મળી શકે. એટલે બાપુએ તરત જ ગૃહમત્રીને ખીન્ને કાગળ ડપકાર્યો કે ભલે એ જવાબ મેાડા આવે, પણ ત્રણ વસ્તુને જવાબ સેામ સુધીમાં દીધે જ છૂટકો છે : (૧) ‘હરિજન’માં લેખ લખીતે તે આપવા માટે, તથા આવતા અંક વિષે સૂચના કરવા માટે કાકા કે સ્વામી આનંદને મળવાની રજા (૨) ડો. ટાગેારને જવાબ આપવાની રજા ( ૩ ) યુરોપિયન સાથીએને અને વિનેાબાને કાગળ લખવાની રજા. આને જવાબ સેામ સુધીમાં માગ્યા! દસ વાગ્યે સરકારનેા જવાબ આવ્યા અને બાપુએ અગિયાર વાગ્યે આ કાગળ માકલ્યા. પછી કહે: આજે રવિવાર છે. ગાળેા તે આપશે. પણ શું થાય? કેમ એસી રહેવાય? રાત્રે સાડા દસ વાગ્યે સરકારનેા લાંખે જવામ લઈ તે પારખી આવ્યા! જવાબમાં ચીડ હતી, પણ સામવાર થઈ જાય તે પહેલાં જવાબ એકલવાની પેાતાની ફરજ સ્વીકારી એ કાંઈ એઠું નહેાતું. જવાબમાં પહેલી માગણી જેલની કલમ ૪૫૪ મુજબ સ્વીકારી, બીજી માગણી પહેાંચ લખવા