અનશન વિષે ૪૧૧ મે શું શ્વરનાં દર્શન કર્યાં ? તેનેા સાક્ષાકાર થયે!? આવી જાતના પ્રશ્નો થયાં જ કરે છે. અંતઃપ્રેરણા, સત્યને of મારે સારુ ઈશ્વરપ્રેરણા, ગેબી અવાજ, સદેશ વગેરે એક જ અર્થના સૂચક શબ્દો છે. મને કાઈ આકૃતિનાં દર્શન નથી થયાં. ઈશ્વરનેા સાક્ષાત્કાર નથી થયા. આ જન્મ થવાનેા હશે તાપણુ કાઈ આકૃતિનાં દર્શન થશે એવું હું માનતા નથી. ઈશ્વર નિરાકાર છે, તેથી ઈશ્વરનું દર્શન આકૃતિરૂપે હાય નહીં. ઈશ્વરને સાક્ષાત્કાર જેને થાય તે સČથા નિષ્કલંક અને છે. એ પૂર્ણ કામ થઈ રહે છે. એના વિચાર- માંયે દેાષ, અપૂર્ણતા કે મેલ હેાતાં નથી. એનું કામાત્ર સપૂર્ણ હોય છે કારણ કે તે પાતે કઈ જ કરતા નથી, તેનામાં રહેલા અંતર્યામી જ બધું કરે છે. તે તે એનામાં જ શમી ગયેા છે. આવેા સાક્ષાત્કાર કરેાડામાં કાઈ ને જ થતા હશે. થઈ જ શકે એ વિષે મને મુદ્દલ શંકા નથી. મને એવે! સાક્ષાત્કાર કરવાની અભિલાષા છે, પણ મને નથી થયા, અને હું હજી બહુ દૂર છું એટલું જાણું છું. મને જે પ્રેરણા થઈ એનાખી વસ્તુ હતી, અને એવી પ્રેરણા વખતેાવખત અથવા કાઈ વખત ઘણાને થાય છે. એવી પ્રેરણા થવાને સારુ અમુક સાધનાની આવશ્યકતા રહે. જ છે. સામાન્યમાં સામાન્ય વસ્તુ કરવાની શક્તિ મેળવવાને સારુયે જો કઈક પ્રયત્ન, કંઈક સાધનાની આવશ્યકતા રહે છે, તેા ઈશ્વરની પ્રેરણા મેળવવાની યેાગ્યતાને સારું પ્રયત્ન અને સાધનાની આવશ્યકતા હોય એમાં શી નવાઈ ? મને જે પ્રેરણા થઈ તે આ હતીઃ જે રાત્રીએ એ પ્રેરણા થઈ તે રાત્રીએ ભારે હૃધ્યમ થન ચાલી રહેલું. ચિત્ત વ્યાકુળ હતું. માર્ગ સૂઝતા ન હતા. જવાબદારીને ભેજો મને કચરી નાખતા હતા. તેવામાં એકાએક મે અવાજ સાંભળ્યેા. એ બહુ દૂરથી આવતા જણાયા છતાં સાવ નજીકનેા હતા એમ મે જોયું. એ અનુભવ અસાધારણ હતા. જેમ કાઈ મનુષ્ય આપણને કઈ કહેતું હાય એમ આ અવાજ પણ હતા. મને કમને પ એ સાંભળ્યા વિના ન જ ચાલે એમ હું વિવશ થઈ ગયા હતા. એ વખતે મારી સ્વપ્નાવસ્થા ન હતી. હું સાવ જાગ્રત હતા. ખરું જોતાં રાત્રીની પહેલી નિદ્રા લઈ ને ઊઠ્યો હતા. હું કેમ ઊઠી ગયે! એ પણ ન સમજી શકયો. અવાજ સાંભળ્યા પછી હૃદયની વેદના શાંત થઈ. મે નિશ્ચય કરી લીધે, અનશનને દિવસ તે તેને કલાક નક્કી કર્યાં, મારા ભાર એકદમ હળવા થઈ ગયા, અને હૃદય ઉલ્લાસમય થઈ ગયું. આ સમય ૧૧થી ૧૨ની વચ્ચેતેા હતેા. થકવાને બદલે હું તાજો થઈ ગયેા. એટલે આકાશની નીચે પથારીમાં પડયો હતા ત્યાંથી ઊઠી, કાટડીમાં જઈ, અત્તી સળગાવી
પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૪૧૩
Appearance